પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)

વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે
પાપડી રીંગણાં નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
વાલોર પાપડી મોટા ભાગે દરેક ઘર મા બનતી રેગુલર સબ્જી છે .પણ બધા ને બનાવાની રીત અને પાપડી ની સાથે જુદા જુદા શાક કે બટાકા વગેરે નાખાય છે મે પાપડી સાથે રીગંણ ના કામ્બીનેશન કરી ને શાક બનાયા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાપડી ને છોળી ને વચચે થી ખોલી ને બે ભાગ કરી ને તોડી લઈ ને ધોઇ લેવાના.રીગંણ ને કાપી ને પાણી મા મુકી રાખવુ
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને હીગં,મેથી ના વઘાર કરી નેઆદુ મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ સાતંળી ને પાપડી રીગંણ,હળદરપાઉડર,મરચુ,ધણા પાઉડર,મીઠુ નાખી ને મિક્સ કરી ને 2મીનીટ શેકી લેવાના,પછી 1વાટકી પાણી નાખી ને ઢાકંણ બંદ કરી ને કુક કરી લેવાના,મીડીયમ ફલેમ પર રાખવુ અને વચચે હલાવતા ઉપર નીચે કરતા રેહવુ.લગભગ 25મીનીટ મા દાણા સાથે પાપડી સરસ ચઢી જાય છે રીગંણ પણ ઓગળી જાય છે પાણી બળી જાય અને શાક કોરા થઈ જાય છે
- 3
નીચે ઉતારી ને ગરમાગરમ સર્વ કરવુ. લંચ અથવા ડીનર મા બની શકે એવી મસ્ત મઝા ની "પાપડી રીગંણ" ની સબ્જી ખાવા માટે તૈયાર છે....
Top Search in
Similar Recipes
-
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah -
પાપડી ટામેટા રીંગણ નું શાક (Papdi Tomato Ringan Shak Recipe In Gujarati)
#WK4#Week 4#papdi Saroj Shah -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
લીલી વાલોર ના દાણા રીંગણ નુ શાક (Lila Valor Dana Ringan Shak Recipe In Gujarati)
#શાક રેસીપી#cook pad ગુજરાતી Saroj Shah -
પાપડી રીંગણ નું શાક (Papadi Ringan Shak Recipe In Gujarati)
#ATW3#TheChefStoryહું સુરત ગઈ હતી એટલે ત્યાંથી ત્યાંની આ ઊંધિયા માટેની ફેમસ વાલોર લઈ આવી હતી..મે ઉંધીયું તો ન બનાવ્યુ પણ તેનો ઉપયોગ કરી ને સબ્જી બનાવી... Sonal Karia -
પમ્કીન ની સબ્જી(Pumpkin Shak Recipe in Gujarati)
#GA4# week 11 પમ્કીન પીળા અને સફેદ બે જાત ના આવે છે.સફેદ પમ્કીન થી મિઠાઈ(ખાસ પેઠા) બને છે જયારે પીળા પમ્કીન થી સબ્જી,રાયતુ,હલવા ,કટલેસ ,ખીર જેવી વિવિધ વાનગી બને છે. નૉર્થ ભારત મા ઘરો મા બનતી રેગુલર સબ્જી છે. મે પીળા પમ્કીન ની સબ્જી બનાવી છે જે રોટલી,પરાઠા ,દાળ ભાત સાથે ખાવાની મજા આવે છે,પમ્કીન મા સારા પ્રમાણ મા ફાઈવર,ફાસ્ફોરસ વિટામીન હોય છે..જે મસ્તિષ્ક ના વિકાસ મા વૃદ્ઘિ કરે છે Saroj Shah -
કોર્ન લબાબદર (Corn Lababdar Recipe In Gujarati)
#RC1રેઈન્ બો ચેલેન્જCorn Lababdar(અમેરીકન મકઈ ડોડા ની સબ્જી) વરસાત ની સીજન આવવાની સાથે શાક માર્કેટ મા મકઈ આવાની શુરુઆત થઈ જાય છે..દેશી અને અમેરીકન મકઈ ની વાનગી બનાવાની ,ખાવાની મજા આવી જાય છે મે અમેરીકન મકઈ ની યલો ગ્રેવી વાલી સબ્જી કોર્ન લબાબદાર બનાવી છે.આશા છે કે બધા ને પસંદ પડશે . Saroj Shah -
ટિંડોરા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#EB રેગ્યુલર રસોઈ માં બ નતી સબ્જી છે જે લંચ કે ડિનર માં લાઈ બનાવી શકાય. Saroj Shah -
વાલોર નું શાક (Valor Shak Recipe In Gujarati)
નોર્મલી વાલોર ને રીંગણ સાથે બનાવાય છે..પણ આજે મે એકલું વાલોર નું શાક ટામેટા નાખીને બનાવ્યું છે.અને બહુ જ યમ્મી થયું છે.. Sangita Vyas -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#CB8Week 8#ગુજજૂ ફેવરીટ#વિન્ટર સ્પેશીયલઊંધિયું વિન્ટર મા બનતી એક જણીતી વાનગી છે,વિન્ટર મા મળતા શાક,ભાજી અને કંદ મિક્સ કરી ને શાક ની રીતે બને છે, ગુજરાત મા એવુ કેહવાય છે કે ઊત્તાયણ ની ઉજજવની ઊંધિયું વગર અધૂરી છે.. Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
શ્રાદ્ઘપક્ષ ચાલી રહયુ છે . મારે ઘર શ્રાદ્ઘ મા પુર્વજો ની તિથી ના દિવસ ખીર -પૂરી સાથે અડદ ની કોઈ પણ વાનગી બને છે .મે અડદ ની દાળ ના વડા બનાયા છે Saroj Shah -
ભરેલા રીંગણ,બટાકા ડુંગળી નુ શાક (Stuffed Brinjal Potato Onion Shak Recipe In Gujarati)
#AM3#KS7 મે ડ્રાય અને ગ્રેવી વાલા બન્ને રીત થી ભરેલા શાક બનાયા છે ડ્રાય ભરેલા શાક 2દિવસ સુધી સારા રહે છે . ટિફીન,લંચ બાકસ ,પ્રવાસ મા લઈ જઈ શકાય છે અને ગ્રેવી વાલા શાક લંચ ,ડીનર મા કોઈ પણ સમય ખઈ શકાય છે Saroj Shah -
અડદ ની વડી બટાકા નુ શાક (Urad Vadi Bataka Shak Recipe In Gujarati)
#MSઅડદ ની વડી ( સુકવની કરી છે) સાથે બટાકા ની રસેદાર ગ્રેવી વાલી શાક બનાવી છે Saroj Shah -
વાલોર પાપડી નું શાક
#WS1#Sabzi#પાપડી#season#cookpadindia#cookpadgujarati શિયાળા માં આ પાપડી મળે છે તેને મીરચી વાલોર પણ કહેવાય છે. Alpa Pandya -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
મેથી ની ભાજી બટાકા નું શાક (Methi Bhaji Bataka Shak Recipe In Gujarati)
અનેક ગુણો થી ભરપુર મેથી ની ભાજી ને બટાકા સાથે મિક્સ કરી ને શાક બનાયુ છે.લંચ,ડીનર મા બનાવી શકાય . મારા ઘરે બનતી લંચ મા રેગુલર શાક છે આલુ -મેથી) Saroj Shah -
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
#KSઉધિયુ ગુજરાતી પ્રખયાત વાનગી છે વિવિધ શાક ભાજી અને કંદ ના ઉપયોગ કરી ને બનાવાય છે મેંશિયાળા મા લીલા શાક ભાજી ખુબ સારા પ્રમાણ મા મળે છે .માટે વિન્ટર મા ખાસ ઉતારણ મા બને છે. દરેક ગ્રામ મા કે ઘરો મા વઘારી ને ,બાફીને , શેકી ને ,માટલા મા જીદી જીદી રીત થી બને છે. મે તલ ના તેલ મા તળી ને ,વઘારી ને, બાફી ને બનાવયા છે. સાથે મેથી ના મુઠીયા પણ મિકસ કરયા છે. Saroj Shah -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
પંપકિંન નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#cookpad gurati# પંપકિંન બેલા પર થતા મોટુ ગોલાકાર આકાર ના હોય છે, પમ્કીન કાશીફલ,કદ્દદુ ,કોળુ, કુમ્હળા,જેવા અનેક નામો થી પ્રખયાત છે ,લાલ,પીળા અને સફેદ રંગ મા મળે છે. પીળુ પંપકિંન ના શાક રાયતા ખીર બને છે મે કાચા કોળા (પમ્કીન ના શાક ) ના શાક બનાયા છે Saroj Shah -
ઊંધિયું મિક્સ શાક (Undhiyu Mix Shak Recipe In Gujarati)
#MBR7#Week 7#WLDશિયાળા ની ઋતુ ચાલી રહી છે અને માર્કેટ મા પુષ્કળ માત્રા મા સારા ગુણવતા ધરાવતા શાક મળી જાય છે. ઊંધિયું એક એવી વાનગી છે જેમા શિયાળા મા મળતા શાક આવી જાય છે . દહીં, ખાટી ચટણી સેવ નાખી ને ખાવાની મજા કઈ ઔર છે .. તો ચાલો જોઈયે મે કઈ રીતે બનાવી છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (5)