સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)

#TT2
ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2
ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી મા.. સૂકી તુવેર ના દાણા ને 7,8કલાક પાણી મા પલાળી નિથારી ને કુકર મા બાફી લેવી.બાફવા માટે કુકર મા પાણી અને મીઠુ નાખી ને 4 વ્હીસલ વગાળી અને પછી સ્લો મીડીયમ ફલેમ પર 12,15મિનિટ રાખી ને કુક કરી લેવી લગભગ 12મિનિટ મા બફાઈ ને કુક થઈ જાય છે કુકર ઠંડુ પડે એક બાજુ મુકવુ.
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા,હીગં ના વઘાર કરી ને ચૉપ ડુગંળી નાખી ને સાતંળી લેવી ડુગંળી ગુલાબી થાય,ડુગંળી ની કચાશ દૂર થઈ જાય, આદુ,મરચા,લસણ ની પેસ્ટ નાખવી, હળદરપાઉડર,મરચુ પાઉડર, ધણા પાઉડર નાખી ને શેકાવા દેવુ દહીં અને સુકી આમોળિયા નાખી મસાલા ને કુક કરવુ.મસાલા થી તેલ છુટ્ટૂ પડે બાફેલી તુવેર એડ કરી દેવી બરોબર મિક્સ કરી જરુરત પ્રમાણે પાણી એડ કરી ને ઉકળવા દેવુ
- 3
5મિનીટ ઉકળયા પછી નીચે ઉતારી ને સર્વીગં પ્લેટ મા કાઢી ને રોટલી,પરાઠા સાથે સર્વ કરી શકો છો.. નોધં... હોટલો રેસ્ટારેન્ટ મા પાવ કે બ્રેડ સાથે સર્વ કરે છે.. જાડી સેવ,ડુગંળી ચટણી નાખી ને પણ સર્વ થાય છે. મે આમોળિયા અને દહીં ખટાશ માટે લીધી છે અને સર્વ કરયુ છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10ટોઠા મેહસાણા સાઈડ ની ફેમસ રેસીપી છે ફ્રેશ તુવેર અને કઠોર સુકી તુવેર મા થી બને છે . વિન્ટર મા ફ્રેશ લીલી તુવેર મળે છે એટલે મે લીલી તુવેર ના ટોઠા બનાવયા છે જ્યારે લીલી તુવેર ના મળે તો સુકી કઠોર તુવે ર થી પણ બને છે. Saroj Shah -
સુકી ચોળી નુ ગ્રેવી વાળુ શાક (Suki Chori Gravy Valu Shak Recipe In Gujarati)
#TT1 ચોળી સુકી અને લીલી બે પ્રકાર ની હોય છે. સુકી ચોળી ના ઉપયોગ કઠોર તરીકે થાય છે. અને લીલી ચોળી શાક ભાજી મા ગણાય છે. મે સુકી ચોળી ના ગ્રેવી વાલા શાક બનાયા છે Saroj Shah -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ ,ડીનર રેસીપી બધા ની ઘરે બપોરે લંચ મા દાળ ભાત બનતુ હોય છે અને તુવેર દાળ ના ઉપયોગ કરે છે. જે આપળે વર્ષ માટે પીળી તુવેર દાળ સ્ટોર કરી ને રાખીયે છે .. પણ મે સીજન મા શાક માર્કેટ મા મળતી લીલી તુવેર ની સીગં મા ના દાણા ના ઉપયોગ કરી ને દાળ બનાવી છે જે રોટલી અને ભાત બન્ને સાથે ખઈ શકાય છે. આ રેસીપી દાળ અને શાક બન્ને ના બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#GA4#Week13#Tuverમિત્રો શિયાળો શરૂ થઈ ગ્યો છે તો શિયાળાની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા હજુ સુધી તમે નથી બનાવ્યા તો આજે જ બનાવો .મિત્રો ઠંડી મા લીલું લસણ ખાવાના ઘણા બધા.ફાયદા થાય છે અને બજારમાં ભરપૂર પ્રમાણમાં લીલું લસણ જોવા મળે છે તો આજે આપણે લીલું લસણ ની સ્પેશિયલ વાનગી તુવેર ટોઠા બનાવીશું.Dimpal Patel
-
લીલવા ની દાળ (Lilva Dal Recipe In Gujarati)
#દાળ ,શાક રેસીપી#વિન્ટર સ્પેશીયલ.રેસીપી#લીલી તુવેર રેસીપી લીલી તુવેર ની દાળ લીલી તુવેર ના દાણા ક્રશ કરી ને મે મસાલેદાર દાળ બનાઈ છે . ટુ ઈન વન રેસીપી કહી શકાય. દાળ અને સબ્જી બન્ને એક ડીશ મા બની જાય છે. ભાત અને રોટલી બન્ને સાથે ખઈ શકાય છે.. Saroj Shah -
કોબીજ બટાકા તુવેર દાણા નું શાક (Kobij Bataka Tuver Dana Shak Recipe In Gujarati)
મારે ઘરે બનતી રેગુલર સબ્જી છે.કોબીજ,બટાકા ફ્રેશ લીધા છે અને ફ્રોજન તુવેર દાણા છે. Saroj Shah -
ટોઠા(Totha recipe in Gujarati)
#MW2#cookpadindia#cookpadgujrati#winterતુવેર સુકી અને લીલી બન્ને મળે છે. ટોઠા મોટા ભાગે તો સુકી તુવેર માંથી જ બનાવાવમાં આવે છે.ખાસ કરી ને શિયાળા મા રોટલા જોડે તીખા તમતમતા ટો ઠા ખાવા ની મજા આવે. Bansi Chotaliya Chavda -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
લીલી તુવેર ના ટોઠા(Lili tuver na totha recipe in Gujarati)
શિયાડા મા આ વાનગી બહુ જ બને છે જેને મહેસાણાના પ્રખ્યાત ટોઠા કહેવાય છે જેને લીલી તુવેર માંથી બનાવાય છે#GA4#તુવેર#Week13 bhavna M -
લીલી તુવેર ના નિમોના
મધ્યપ્રદેશ ની રેસીપી છે.. વિન્ટર મા લીલા વટાણા અને લીલી ચણા મળે છે.એ લોગો..વટાણણ અને ચણા થી આ રેસીપી બનાવે છે..ગુજરાત મા લીલી તુવેર મળે છે..મૈ. લીલી તુવેર થી બનાવી છે.. તાજગી થી ભરપુર.. રોટલી,પરાઠા રાઈસ સાથે સર્વ થાય છે.. Saroj Shah -
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
ટોઠા / સૂકી તુવેર (Totha / Suki tuver recipe in Gujarati)
ટોઠા અથવા સુકી તુવેર મધ્ય ગુજરાતમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે રોટલા અથવા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. પરંતુ હું હંમેશા એને ખીચડી સાથે બનાવું છું અને ખીચડી સાથે ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ સરળતાથી બની જતી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાકભાજીની અવેજી માં આસાનીથી બની શકે છે.#TT2#cookpadindia#cookpad_gu spicequeen -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે. asharamparia -
લીલી તુવેર ની દાળ (Green Tuver Dal Recipe In Gujarati)
#AM1પોસ્ટ4 દરરોજ આપણે તુવેર ની દાળ,ભાત શાક રોટલી બનાવતા હોઈયે છે. પણ જયારે બાજાર મા લીલી તુવેર મળતી હોય અને સીજન હોય ત્યારે હુ લીલી તુવેર ના ઉપયોગ કરી ને દાળ બનાવી ને રોટલી ,ભાત સાથે પીરસુ છુ. પ્રોટીન વિટામીન , ફાઈબર જેવા અનેક સ્વાસ્થ વર્ધક ગુણ ધરાવતી લીલી તુવેર ની દાળ ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
-
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
લીલા તુવેર ની ગ્રીન કઢી (Lila Tuver Green Kadhi Recipe In Gujarati)
#ROK#તુવેર ની કઢી કઢી બેસન અને દહીં ,છાસ મા થી બનતી રેસીપી છે,મે લીલી તુવેર ના દાણા વાટી ને ટામેટા ની ખટાશ સાથે બનાવી છે કઢી જેવી કન્સીસટેન્સી રાખી છે સ્વાદ મા ખાટી તીખી અને ચટાકેદાર કઢી છે રોટલી ,ભાત સાથે ખવાય છે Saroj Shah -
લીલી તુવેર નાં ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10 સીઝન માં લીલી તુવેર ખુબ સરસ આવે છે.તો અહીંયા મે લીલી તુવેર નાં ટોઠા નું શાક બનાવ્યું છે. Varsha Dave -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 ટોઠા એટલે આપડી ભાષામાં કહીએ તો તુવેર. ટોઠા લીલી અને સુકી તુવેર બન્ને વાપરીને બનાવી શકાય છે. આ મૂળ મહેસાણાની વાનગી છે પરંતુ હવે આને ગુજરાતના ઘરઘરમાં ખવાય છે.તુવેરના શાક સાથે કુલચા અથવા બ્રેડ સર્વ કરવાની રીત લગ્નપ્રસંગમાં ખૂબ પ્રચલિત છે. આજે મેં આ વાનગી બનાવી છે અને આપડી સીધીસાદી બધાને ભાવે એવી ગરમાગરમ રોટલી સાથે સર્વ કરી છે. મને આશા છે કે તમને બધાને આ વાનગી ગમશે. Vaishakhi Vyas -
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
શિયાળામાં લીલી તુવેર ખૂબ સરસ આવે છે.અહીંયા મેં લીલી તુવેર નાં ટોઠા બનાવ્યા છે. Nita Dave -
ઉનાળા ના તુવેર ટોઠા (Summer Tuver Totha Recipe In Gujarati)
તુવેર ટોઠા તોહ બધા ને ત્યાં બનતાજ હોઈ ઠંડી મા,પણ મારા ઘરે બારે મહિના બને છે. As per season Spices change Ami Sheth Patel -
પનીર ભુર્જી (Paneer bhurji Recipe In Gujarati)
#trend #paneer bhurji .#creamy recipe#quike recipe પંજા બી કયુજન ની સ્વાદિષ્ટ, જયાકેદાર સબ્જી છે પરાઠા ,નાન,ફુલકા રોટલી સાથે સર્વ કરી શકાય છે Saroj Shah -
સૂકી તુવેર દાણાનું શાક(Tuver nu shak recipe in Gujarati)
#GA4#Week11.2nd post#green onionસુકી તુવેર કઠોર ના પ્રકાર છે જે લગભગ ગુજરાતી ઘરો મા બનતી હોય છે . 6,7કલાક પલાળી ને કોરી અથવા ગ્રેવી વાલી બનાવાય છે . પ્રોટીન સારી માત્રા મા હોય છેમમ મે તુવેર -લીલી ડુગળી ની સબ્જી બનાવી છે .ખાવા મા ખૂબજ ટેસ્ટી લાગે છે. Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 પ્રોટીન થી ભરપૂર મૂગં સ્વાસ્થ ની દષ્ટિ સ્વાસ્થવર્ધક છે , પાચન ની દષ્ટિ હલ્કુ જલ્દી પચી જાય છે અને શક્તિ વર્ધક છે,મુગં ને ફણગારી ને સ્પ્રાઉટ અથવા બાફી ને ઉપયોગ મા લેવાય છે.. મે બાફી ને બનાયા છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (2)