ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#CB8
#cookpad gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનીટ
૨વ્યક્તિ
  1. ૨૦૦ ગ્રામ નાની બટાકી બાફેલી
  2. ૩ ચમચીતેલ
  3. ૧/૨ ચમચીહીન્ગ
  4. ૧ ચમચીચચરેલુ લસણ
  5. ૨ ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  6. ૧/૪ ચમચીહળદર
  7. સ્વાદ અનુસારમીઠું
  8. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  9. થોડાસમારેલા લીલા ધાણા
  10. જરૂર મુજબ ભૂંગળા કાચા
  11. ભુંગળા તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે ભૂંગળા તળી લો.

  2. 2

    હવે એ જ પેનમાં થોડું તેલ રાખી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી લસણ ની પેસ્ટ સાંતળી કાશ્મીરી મરચું, હળદર,મીઠું, ધાણાજીરું પાઉડર શેકી બાફેલા બટાકા નાખી દો.

  3. 3

    બરાબર મિક્સ કરી બે મિનિટ માટે કુક થવા દો. ત્યારબાદ ગેસ બંધ કરી સમારેલી કોથમીર સ્પ્રેડ કરી દેવી અને સર્વિંગ પ્લેટમાં મૂકો.

  4. 4

    હવે ભૂંગળા સાથે સર્વ કરો અને ભુંગળા બટેકા ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes