ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)

Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેકા બાફી,છાલ પાડી ટુકડા કરી લો.
ટુકડા પર કોરું મરછુ પાઉડર aને સ્વાદ મુજબ મીઠું છાંટી મીક્સ કરો. - 2
હવે લસણ ની ચટણી બનાવી તેમાં બે ચમચી પાણી અને બે ચમચી તેલ નાખી ઢીલી કરી લો.અને બટેકા માં સારી રીતે મિક્સ કરો.વઘાર કરવો કે ગેસ પર ચડાવવા નું નથી.
- 3
પછી તેના પર કોરું મરચુ પાઉડર નાખો મીક્સ કરો. ભૂંગળા અને શીંગ સાથે સર્વ કરો સ્વાદ મુજબ લીંબુ નાખી શકાય શીંગ પણ ગાર્નીસિંગ માટે નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#SFસ્કૂલની બહાર આ ભૂંગળા બટેટાની લારી હોય જ છેબાળકોની પસંદની આ ચાટ હવે બધાને દાઢે લાગી છે આ વાનગી બનાવવા માટે બહુ ઓછી વસ્તુ ઓ જોઈએ છે Jyotika Joshi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15784962
ટિપ્પણીઓ