ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
ભૂંગળા બટાકા ચાટ (Bhungra Bataka Chaat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેલા ભૂંગળા ને તળી લેવા.બટાકા ને બાફી લેવા.કડાઈ માં તેલ લઇ પેલા લસણ ની ચટણી,ધાણાજીરૂ,મીઠું,મરચું હળદર,બધું મિક્સ કરી પછી ગરમ કરવું.
- 2
ગરમ થઇ એટલે હિંગ ઉમેરી બટેકા સાંતળવા.બધું મિક્સ કરી ગરમ મસાલો ધાણભાજી એડ કરી ઉતારી લેવું.બટેકા તૈયાર છે.ભૂંગળા બટાકા ખાવા હોય તો ડુંગળી,શીંગ સાથે પીરસો ગેસ્ટ આવ્યા હોય કે નાની પાર્ટી હોય તો ચાટ પણ બનાવી શકાય.
- 3
લસણિયા બટાકા માં લીલી ચટણી,કેચઅપ ઉમેરી મિક્સ કરવું.ડુંગળી ટમેટું,દાડમ,લીલા ધાણા,લીલું મરચું,શીંગદાણા,સેવ ભૂંગળા ના ટુકડા,ચાટ મસાલો બધું મિક્સ કરી ચાટ બનાવો.
- 4
તૈયાર છે સ્વાદિષ્ટ ચટપટી ભૂંગળા બટાકા ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#COOKPADGUJRATI#COOKPAINDIA#Diwali2021 Jayshree Doshi -
લસણીયા બટાકા ભૂંગળા (Lasaniya Bataka Bhungra Recipe In Gujarati)
#CB8#Week8#Cookpadindia#Cookpadgujarati ડ્રાય લસણીયા બટાકા ભૂંગળા Sweetu Gudhka -
-
-
-
-
લસણિયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#Palak#cooksnap#cookpadgujrati#cookpadindia Bhavna Odedra -
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
ભૂંગળા બટેકા ને પાવ.... રાત્રી જમવા માં પણ બનાવી શકાય.. સાથે તીખી, મીઠી ચટણી તો ખરી જ....અને મસાલા છાશ... yammmiii .....#CB8 Rashmi Pomal -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#SFસ્કૂલની બહાર આ ભૂંગળા બટેટાની લારી હોય જ છેબાળકોની પસંદની આ ચાટ હવે બધાને દાઢે લાગી છે આ વાનગી બનાવવા માટે બહુ ઓછી વસ્તુ ઓ જોઈએ છે Jyotika Joshi -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#WEEK8#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Krishna Dholakia -
-
-
-
-
-
-
-
-
-
ભૂંગળા બટાકા (Bhungra Bateta Recipe In Gujarati)
#CB8 #Week8#ભૂંગળાબટાકા #ભૂંગળાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveક્રિસ્પી ભૂંગળા લસણિયા બટાકા (ભૂંગળા બટાકા)સ્વાદ સુગંઘ અને રંગ માં નંબર 1 , એવા ક્રિસ્પી ભૂંગળા ને લસણિયા બટાકા, ગુજરાત માં અલગ અલગ રીતે બનાવાય છે. Manisha Sampat -
-
-
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15776729
ટિપ્પણીઓ (9)