રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો
  2. 2 કપદહીં
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 1 ચમચીજીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા એક બાઉલમાં રવો લો.પછી તેમાં દહીં અને મીઠું તેમજ જરૂર મુજબનું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેને બે કલાક ઢાંકીને રાખી દો.

  2. 2

    હવે ઈડલીના બેટરમાં ખાવાનો સોડા એક ચમચી તેલ અને થોડું લીંબૂ નિચોવી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે એક પ્લેટને તેલથી ગ્રીસ કરી તેમાં તૈયાર કરેલું બેટર ઉમેરી દો અને ઈડલી પર જીરુ અને મરી પાઉડર નાખી અને ઈડલી ને તેમાં સ્ટીમ કરી લો.

  4. 4

    હવે ઇડલી બની જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લો. તૈયાર છે રવા ઈડલી.

  5. 5

    હવે ઈડલી ને સંભાર સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (15)

Similar Recipes