હળદર નો કાઢો (Turmeric kadhha recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#Haldi
#Turmeric
#kadhho
#healthy
#winterspecial
#CookpadIndia
#COOKPADGUJRATI
કફ અને ઉધરસ માટે હળદર ના અક્ષર માનવામાં આવે છે આ ઉપરાંત લોહીના શુદ્ધિકરણ માટે ફાયદાકારક છે.તથા હળદર એ એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

હળદર નો કાઢો (Turmeric kadhha recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#Haldi
#Turmeric
#kadhho
#healthy
#winterspecial
#CookpadIndia
#COOKPADGUJRATI
કફ અને ઉધરસ માટે હળદર ના અક્ષર માનવામાં આવે છે આ ઉપરાંત લોહીના શુદ્ધિકરણ માટે ફાયદાકારક છે.તથા હળદર એ એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 મોટી ચમચીહળદર પાવડર
  2. 1/4 ચમચીસંચળ પાવડર
  3. 2મરી
  4. 1/4 ચમચીમીઠું
  5. 1/4 ચમચીસુંઠ
  6. 1/4 ચમચીઅજમો
  7. 1લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક બાઉલમાં હળદર, મીઠું, મરી,અજમો અને સૂંઠ લો. તેમાં બે ગ્લાસ પાણી ઉમેરો હવે આ પાણીને લગભગ દોઢ ગ્લાસ જેટલું થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળો.

  2. 2

    હવે ગેસ બંધ કરીને તેમાં સંચળ પાવડર અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર હળદરના કાઢા ને મગમાં લઈને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes