લીલી ડુંગળી સેવ નુ શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

#FFC3
#Week3
લીલી ડુંગળી અને સેવ નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..અને દરેક ઘરમાં સાંજે રસોઈ માં શું બનાવવું એ સમસ્યા હોય છે.. ત્યારે આ શાક ફટાફટ તૈયાર થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1ઝુડી લીલી ડુંગળી
  2. 1ટામેટાં
  3. 1 વાટકીસેવ
  4. 2 ચમચીતેલ
  5. 1/4 ચમચીરાઈ
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીધાણાજીરૂ
  9. 1/4 ચમચીહિંગ
  10. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં રાઈ અને હિંગ નાખીને ટામેટા ઉમેરી ને અને તેમાં બધો મસાલો નાખી ને બરાબર મિક્સ કરો.હવે તેમાં ડુંગળી ઉમેરીને બરાબર ચઢવા દો..

  2. 2

    ચડી ગયા પછી તેમાં સેવ ઉમેરો અને મિક્સ કરો અને ગેસ બંધ કરી દો..

  3. 3

    હવે એક બાઉલમાં કાઢી લો અને તેને ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes