સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)

#CB10
#week10
#chhappanbhog
#sukituver
#totha
#CookpadIndia
#COOKPADGUJRATI
ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે.
સુકી તુવેર ના ટોઠા (Dry Tuver Totha recipe in Gujarati) (Jain)
#CB10
#week10
#chhappanbhog
#sukituver
#totha
#CookpadIndia
#COOKPADGUJRATI
ટોઠા શરૂઆત માટે કહેવાય છે કે, જ્યારે ખેતરમાં તુવેરનો પાક થઈ જાય અને તેમાંથી કેટલીક તુવેરો પાકી જાય ત્યારે તેને ભેગી કરીને એને ખેતરમાં જ ચૂલા ઉપર એક માટલામાં મસાલા નાખીને રાંધવામાં આવતી હતી અને તેને રોટલા સાથે ખાવામાં આવતી હતી. આજે આ ટોઠા ને રોટલા અથવા બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સુકી તુવેરને બે થી ત્રણ પગ ધોઈને ગરમ પાણીમાં બે કલાક માટે પલાળી રાખો ત્રણ વ્હીસલ થી પ્રેશર કુક કરી લો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો તજ, લવિંગ અને હિંગ ઉમેરો. પછી લીલા મરચાની પેસ્ટ છીણેલું ટામેટુ અને બાકીના કોરા મસાલા ઉમેરો બેથી ત્રણ મિનિટ સાંતળવા. તેમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સાંતળો.
- 3
હવે તેમાં એકથી દોઢ કપ પાણી ઉમેરી મિક્સ કરી. રસો ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લો. પછી સર્વિસમાં લઈ ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવીને બ્રેડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ના ટોઠા (Fresh Tuver Totha recipe in Gujarati)(Jain)
#CB10#week10#chhappanbhog#lilituver#totha#spicy#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
તુવેર નાં ટોઠા (Tuver Totha recipe in Gujarati) (Jain)
#TT2#totha#Tuver#Jain#dinner#spicy#CookpadIndia#COOKPADGUJRATI હું નાની હતી ત્યારે અમારા ખેતરમાં તુવેરનો પાક થતો હતો. તુવેર જ્યારે પાકી જાય ત્યારે તેને ભેગી કરવામાં આવતી અને આખી તુવેર સિંગ ને માટલા માં ભરી ને મસાલો ઉમેરી ને ચુલા ઉપર રાંધવા માં આવતી હતી. આ રીતે તોઠા બનતાં ત્યારે તે સ્વાદમાં ખુબ જ મીઠાં લાગતા હતા. તે સમયે તેની સાથે બાજરીનો રોટલો ખવાતો આજે તેની સાથે બાજરાનો રોટલો તથા બ્રેડ બંને ખવાય છે. સામાન્ય રીતે ટોઠા બનાવવા માટે કાંદા લસણ ભરપૂર ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં કાંદા લસણ નો ઉપયોગ કર્યા વગર એકદમ મસાલેદાર અને તથા તીખા તમતમતા ટોઠા બનાવ્યા છે. મસાલેદાર તથા સાથે ઘી રોસ્ટ કરેલ છે. Shweta Shah -
તુવેર નાં ટોઠા
#કઠોળ ની વાનગીપહેલા ના સમયમાં જ્યારે ખેતરમાં તુવેર નો પાક લેવામાં આવે ત્યારે તેને માટલા મા ચૂલા પર બાફીને તેમાં મસાલા ઉમેરી ને આ વાનગી બનાવવામાં આવતી હતી.Shweta Shah
-
સુકી તુવેર ના ટોઠા (Totha recipe in Gujarati)
#CB10#MHતુવેર ના ટોઠા મહેસાણા ની પ્રખ્યાત વાનગી છે. ટોઠા ને બાકરા તરીકે પણ ઓળખાય છે.ટોઠા ખાસ કરીને શિયાળામાં બનાવવામાં આવે છે.અને બ્રેડ અથવા રોટલા સાથે સર્વ કરવામાં આવે છે ટોઠા ને સીંગતેલમાં બનાવવા થી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Hetal Vithlani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
લીલી તુવેર નાં ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM2#hathimasalaડ્રાય ખડા મસાલા રેસીપી#WLD#MBR7#Week 7સૂકી તુવેર નાં ટોઠા બનાવીયે તે રીતે લીલી તુવેર નાં ટોઠા ખુબ જ ટેસ્ટી લાગે છે અને ઘઉં ની બ્રેડ સાથે સર્વ કર્યું છે. Arpita Shah -
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
તુવેરના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#WEEK10શિયાળામાં બનતા તુવેરના ટોઠા મુખ્યત્વે મહેસાણા બાજુની વાનગી છે જે સાવ સહેલી અને સ્વાદમાં ખૂબજ ટેસ્ટી હોય છે જેને બ્રેડ-રોટલા-ગરમ રોટલી સાથે ખાઈ શકાય છે... Krishna Mankad -
ટોઠા / સૂકી તુવેર (Totha / Suki tuver recipe in Gujarati)
ટોઠા અથવા સુકી તુવેર મધ્ય ગુજરાતમાં બનાવવામાં આવતી ખૂબ જ લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે રોટલા અથવા બ્રેડ સાથે પીરસવામાં આવે છે. પરંતુ હું હંમેશા એને ખીચડી સાથે બનાવું છું અને ખીચડી સાથે ટોઠા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ખૂબ જ સરળતાથી બની જતી આ વાનગી ખાવાની ખૂબ જ મજા આવે છે અને શાકભાજીની અવેજી માં આસાનીથી બની શકે છે.#TT2#cookpadindia#cookpad_gu spicequeen -
સુકી તુવેરના ટોઠા(Dry tuar totha recipe in Gujarati)
#MW2...ટોઠા રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે'. SNeha Barot -
-
-
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week10છપ્પન ભોગ રેસિપી તુવેર ના ટોઠા મૂળ ઉત્તર ગુજરાત ના મહેસાણા ની આ વાનગી છે . આમ તો સૂકી તુવેર ના ટોઠા બનાવવામાં આવે છે . પણ શિયાળા માં લીલા શાકભાજી ખુબ સારા મળે છે ,એટલે મેં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
-
તુવેર ટોઠા (Tuver Totha recipe in Gujarati)
#MW2#Tuvertotha#Tothaશીયાળો શરું થાય એટલે ઠંડી માં તીખું તમતમતું ખાવા ની ઈચ્છા થાય. આજે મેં શીયાળા ની સ્યેશીયલ આઈટમ તુવેર ટોઠા બનાવી છે. તુવેર ટોઠા ઉત્તર ગુજરાત બનતી એક સ્પેશીયલ આઈટમ છે. ઠંડી માં બધાં ફાર્મ પર સ્પેશિયલ પ્રોગ્રામ કરે છે. કળકળતી ઠંડી માં આ ટોઠા ખાવાની બહુ મજા પડી જાય છે.આજે મેં પરફેક્ટ માપ સાથે તુવેર ટોઠા ની આ રેસિપી બનાવી છે. જે તમને અસલી તુવેર ટોઠા નો સ્વાદ આપશે. ઉત્તર ગુજરાતમાં ના ટોઠા તલના તેલમાં બને છે. મે. સીંગતેલમાં બનાવ્યા છે એમાં પણ સેમ ટેસ્ટના બને છે. Rinkal’s Kitchen -
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
-
-
વેજ. તુફાની સબ્જી (Veg. Tufani Sabji recipe in Gujarati) (Jain)
#CB6#Week6#vegtufani#Sabji#panjabi#dinner#chhappanbhog#CookpadIndia#COOKPADGUJRATI વેજ તુફાની એ મનપસંદ શાકને ખડા મસાલા સાથેની ગ્રેવી કરી તૈયાર કરવામાં આવતી સબ્જી છે જે ટેસ્ટમાં સ્પાઈસી અને ચટાકેદાર હોય છે આ સબ્જી રોટી, પરાઠા, નાન વગેરે સાથે સર્વ કરી શકાય છે. મેં અહીં વેજ તુફાની સબ્જી ને પરાઠા, દહીં, પાપડ તથા પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
More Recipes
ટિપ્પણીઓ (4)