ચીઝ આલુ પરાઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બટેટા બાફી ને તેમાં કાંદા,કોથમીર અને ફુદીનો જીણા સમારી ને નાખો.
- 2
ત્યારબાદ તેમા લાલ મરચું,નમક,આમચુર પાઉડર અને આદુ મરચા ની પેસ્ટ નાખી બધું મીકસ કરો.
- 3
ઘઉંનો લોટ મા નમક અને તેલ નુ મોણ મીકસ કરી નરમ કણક તૈયાર કરો.આ કણક ને 10 મીનીટ આરામ આપ્યા બાદ લોટ માથી એક મીડિયમ લુવુ લઇ નાનુ પરોઠુ વણો.પછી તેના પર બટાકા નુ પુરણ મુકીને ચીઝ છીણી લેવા નુ.
- 4
પછી બટાકા ના પુરણ ને લોટ થી કવર કરી અટામણ ની મદદથી પરોઠુ વણો. આ પરોઠા ને તવા પર બંને બાજુ ગુલાબી રંગના શેકી લો. તો તૈયાર છે આપણા ગરમાગરમ ચીઝ આલુ પરાઠા,આ પરાઠા ને કેચઅપ સાથે ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
ચીઝ આલુ પરાઠા(Cheese Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#આલુપરાઠાટ્રેડીંગ રેસીપી માટે વીક ૨ માટે ચીઝી આલુ પરાઠા ની રેસિપી મૂકી છે. આલુપરાઠા અમેરા ઘરે બધા ને બહુ ભાવે છે. Sachi Sanket Naik -
ચીઝ આલુ પરોઠા (Cheese Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરોઠા સાંજે નાસ્તામાં અથવા રાત્રે ડીનર પર બનાવી શકાય .આમાં બાળકો ને પસંદ પડે એટલે તેમા ચીઝ ઉમેર્યું છે.. બહું જ ટેસ્ટી લાગે છે..અને અને ફટાફટ તૈયાર થઈ જાય છે.. Sunita Vaghela -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
ચીઝ ગાર્લિક આલુ પરાઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા એક એવી વાનગી છે જે નાના-મોટા સૌને ભાવે. આલુ પરાઠા સવારના નાસ્તામાં કે રાત્રે ડિનરમાં પણ લઈ શકાય. બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. તું આજે અહીં ચીઝ ગાર્લિક આલુ પરાઠા બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
આલુ ચીઝ પરોઠા (Aloo Cheese Paratha Recipe In Gujarati)
#આલુ ચીઝ પરોઠા ખૂબ ટેસ્ટી અને બાળકો ને ખૂબ ફેવરિટ હોય છે. Jayshree Chotalia -
-
લીલી ડુંગળી અને આલુ પરાઠા (Spring Onion & Aloo Paratha Recipe In Gujarati)
#trend2 #GA4 #CookpadIndia Nirixa Desai -
-
-
-
-
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
-
-
-
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થપંજાબ ના ખુબજ ફેમસ આલુ પરાઠા બનાવવામા ખુબ જ સરળ જલદીથી બની જાય છે. Mosmi Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789559
ટિપ્પણીઓ