કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara

કચ્છી અડદિયા (Kutchi Adadiya Recipe In Gujarati)

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
Vadodara
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. ૧ વાટકો અડદનો લોટ
  2. ૧ વાટકો ઘી
  3. ૧ વાટકો ખાંડ
  4. ૨ચમચા ગુંદ
  5. ૪ચમચા અડદિયા નો મસાલો
  6. ૨ચમચા સૂંઠ પાઉડર
  7. 1/4 વાટકી બદામ પિસ્તાની કતરણ
  8. ૨ ચમચીખસખસ
  9. ૧ કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૨ ચમચી નવશેકા દૂધમાં ૨ ચમચી ઘી નાખી લોટ માં ધાબો આપી મિક્સ કરી હાથેથી બરાબર મસળી લઈ અને તેને ચાળી લેવાનો. ગુંદરને તળી લેવા નો.

  2. 2

    એક નોનસ્ટિક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં લોટ નાખી ધીરે તાપે શેકવા મુકવાનો લોટ શેકાઈ ધીમે ધીમે બદામીકલર નું થવા આવે એટલે તેમાં ગુદંનાખી દેવાનો

  3. 3

    ગુદં નાખી ફરી વાર તેમાં શીખવાની સુગંધ આવે અને કલર પકડે એટલે તેમાં દૂધ નાખી દેવાનું ફરીવાર તેને બરાબર હલાવી તેમાં અડદિયા નો મસાલો સૂંઠ પાઉડર ખસખસ નાખી ગેસ બંધ કરી દેવાનો.

  4. 4

    એક પેનમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાખી અને તેની ચીકાશ પડતી ચાસણી કરવાની આપણે અહીંયા લચકો અડદિયો રાખવાનું છે એટલે જો તેનો લાડુ વાળવો હોય તો એક તારની ચાસણી કરવાની. હવે ચાસણીમાં મિશ્રણ નાખી તેને બરાબર હલાવી લેવાનું તેમાં બદામ પિસ્તાની કતરણ નાખી દેવાની બધું બરાબર મિક્સ થાય થોડીવાર પછી લચકો અડદિયા ને ગરમ ગરમ સર્વ કરવા નું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Manisha Hathi
Manisha Hathi @cook_20934679
પર January 02, 2022 15:44
Vadodara
test+ texture+healthy = cooking perfection
વધુ વાંચો

ટિપ્પણીઓ (11)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
January 05, 2022 18:09
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટી ટાઈમ સ્નેક્સ સ્ટીક (Tea Time Snacks Stick Recipe In Gujarati)
  2. સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
  3. રાજભોગ ખીર (Rajbhog Kheer Recipe In Gujarati)
  4. ચાઈનીઝ નૂડલ્સ (Chinese Noodles Recipe In Gujarati)
  5. મલ્ટીગ્રેઇન કાટલું (Multi Grain Katalu recipe in Gujarati)
  1. ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
  2. લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
  3. બાજરી ની ખીચડી (Bajri Khichdi Recipe In Gujarati)
  4. લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15843510
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close