સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા ચણાની દાળ અને અડદની દાળને મિક્સ કરીને તેનો લોટ બનાવી લેવો. તે લોટમાં દહીં, મીઠું, હળદર અને જરૂર પ્રમાણે હૂંફાળું પાણી લઈ ખીરું બનાવી લેવું. પછી તેને આઠ કલાક માટે આથો લાવવા મુકી રાખો.
- 2
ચટણી માટે મિક્સર જારમાં ટામેટા, પલાળેલા મરચાં,પાપડી ગાંઠિયા, ગોળ, મીઠું,જીરાનો પાઉડર અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીને ચટણી બનાવી લેવી.
- 3
આથો આવ્યા પછી ઢોકળાના ખીરામાં આદુ-મરચાં ની પેસ્ટ, ઈનો પાઉડર, પાણી અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું.
- 4
હવે ગરમ સ્ટીમરમાં તેલથી ગ્રીસ કરેલી થાળી માં ઢોકળા નુ ખીરુ ઉમેરી ની પાતળી સાઈઝના ઢોકળા બનાવી લેવા. ઢોકળા ની બે ડીશ તૈયાર કરવી.
- 5
ઢોકળા થઈ જાય પછી ડીશમાં ફરતી ચપ્પુ ફેરવીને ઢોકળાના બહાર કાઢી લેવા. હવે એક ઢોકળા ના પડ ઉપર ટામેટા વાળી ચટણી લગાડી ઉપર સેવ ભભરાવવી. અને તેના ઉપર બીજું પડ ઢોકળાનું મૂકી પછી કટ લગાવીને ઢોકળાં પીસ તૈયાર કરી લેવા. અને ઉપર કોથમીર ભભરાવવી.
- 6
ગરમાગરમ સેન્ડવીચ ઢોકળાની ચટણી સાથે સર્વ કરવા.
- 7
- 8
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 #Week4બધા ગુજરાતી ના પ્રિય એવા ઢોકળા મેં પણ બનાવ્યા છે. બધા જુદી જુદી રીતે બનાવે છે. હું દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને બનાવું છું. Arpita Shah -
-
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#RC2અહી મે કોઈ પણ ફૂડ કલર યુઝ કરેલ નથી. તમને પસંદ હોય તો તમે ગ્રીન કલર યુઝ કરી શકો છો. Krupa -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવીચ ઢોકળા એ ગુજરાતી ફરસાણ છે જે દરેક ગુજરાતીને ખૂબ જ ભાવે છે અને તેની બનાવવાની રીત પણ બધાને અલગ અલગ હોય છે.ઘણા લોકોને સેન્ડવીચ ઢોકળા ખટ્ટા મીઠા પણ પસંદ હોય છે. Vaishakhi Vyas -
સેન્ડવિચ લસણિયા ઢોકળા (Sandwich Lasaniya Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujrati#ઢોકળા Harsha Solanki -
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઈલ રેસિપી લગ્ન પ્રસંગ નો જમણવાર સેન્ડવીચ ઢોકળા વગર અધૂરો ગણાય...અવનવા ફરસાણ અને સાઈડ ડીશ બને પરંતુ આ વાનગી તો સૌની ફેવરિટ અને તેનો ઉપાડ સૌથી વધારે થાય...તો ચાલો આ વાનગીની મોજ માણીયે ને બનાવીએ સ્વાદિષ્ટ અને હેલ્થી સેન્ડવીચ ઢોકળા...👍👍 Sudha Banjara Vasani -
-
-
-
-
-
અચારી ઢોકળા(aachri dhokla in Gujarati)
#વિકમીલ૧પરંપરાગત ગુજરાતી વાનગી.. ગરમાગરમ સ્વાદિષ્ટ ખાટા ઢોકળા પર ચટાકેદાર છુંદો પાથરી ને સ્વાદિષ્ટ ચટપટી વાનગી બનાવવાની કોશિશ કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
સેન્ડવીચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2#CookpadIndia#Cookpad_gujarati Komal Khatwani -
-
-
-
-
લસણીયા સેન્ડવીચ ઢોકળા (Garlic Sandwich Dhokla recipe in Gujarati
#માઇઇબુક_પોસ્ટ_16#વીકમીલ3_પોસ્ટ_3#સ્ટીમ/ફ્રાઇડ#goldenapproan3#week24#spicyfood Daxa Parmar -
-
More Recipes
ટિપ્પણીઓ (44)