રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી મુકી અડદ ની દાળ શેકવી,ગુલાબી રંગની થાય એટલે તેમાં રાઈ,તલ,ડુંગળી, મીઠા લીમડાનાં પાન, લીલાં મરચાં અને હીંગ ઉમેરી ને સરસ સાંતળો.
- 2
પછી તેમાં રવો ઉમેરી ને ધીમી આંચ પર રાખી ને શીરા ની જેમ શેકવો.
- 3
આછા ગુલાબી રંગ નો થાય એટલે ગરમ પાણી ઉમેરો(૧ કપ રવો હોય તો ૩ કપ ગરમ પાણી લેવું).
- 4
પાણી બળી જવા આવે એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુ નો રસ, તજ -લવિંગ નો ભૂકો અને ખાંડ ઉમેરી દો,ટામેટાં ઝીણાં સમારેલા ઉમેરી ને સરસ હલાવી દો.૧\૨ મિનિટ પછી ગેસ બંધ કરી દો....પાંચ મિનિટ પછી પ્લેટમાં કાઢી ને ઉપર લીલી ચટણી રાખો અને સોયા સ્ટીક અને કીવી ની લસ્સી સાથે મેં ગરમાગરમ ઉપમા ને પીરસો સભ્યો છે.
- 5
નોંધ :
□વટાણા, મકાઈ દાણા ને બાફી,સાંતળી ઉમેરી શકાય.
□ જો ઉપમા માં દહીં ઉમેરવું હોય તો ડુંગળી ન ઉમેરવી.
□૨.૧\૨ કપ પાણી + ૧\૨ કપ દહીં ઉમેરવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સાઉથ ઈન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#ST#South Indian treat# Deepa popat -
-
-
-
-
ઈડલી અને મેદુ વડા (Idli / Medu Vada Recipe In Gujarati)
#ST#South Indian treat#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી (South Indian Kopra Chutney Recipe In Gujarati)
#STSouth Indian treat સાઉથ ઇન્ડિયન કોપરા ની ચટણી Deepa popat -
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma#ઉપમાવેજીટેબલ ઉપમા એ દક્ષિણ ભારતીય નાસ્તામાં સૌથી સામાન્ય વાનગીઓમાંની એક છે, જે હવે આખા ભારતમાં લોકપ્રિય છે. વેજ ઉપમા સૂજી, મિશ્રિત શાકભાજી, ડુંગળી, અળદ ની દાળ, ચણા ની દાળ જેવા સામાન્ય ઘટકોનો ઉપયોગ કરીને ખૂબ ઝડપ થી બની જતી વાનગી છે. ઉપમા વિવિધ પ્રકાર ના બની શકે છે, જેમકે વેર્મીસેલી, ઓટ્સ, રવો, વગેરે. ઉપમા આમ તો ઘટ હોઈ છે પણ મારા ઘર માં બધા ને ઢીલો લચકેદાર ઉપમા વધારે પસંદ છે જે મેં અહીં પ્રસ્તુત કર્યો છે. Vaibhavi Boghawala -
-
-
-
-
More Recipes
- કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
- ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
- જીરા મરી બિસ્કીટ ભાખરી (Jeera Mari Biscuit Bhakhari Recipe)
- તુવેર દાળ ની છુટ્ટી ખીચડી (Tuver Dal Chhuti Khichdi Recipe In Gujarati)
- રસાવાળા બટાકા નુ શાક (Rasavala Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16114948
ટિપ્પણીઓ (8)