મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara

મમરા ના લાડુ(Mamra ladoo Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપકોલપુરી ગોળ
  2. મોટો બાઉલ મમરા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પહેલા મમરાને એક પેનમાં સ્લો ફ્લેમ પર ક્રીસ્પી થાય એ રીતે રોસ્ટ કરી લો. હવે એક પેનમાં ગોળ ગરમ કરો.

  2. 2

    ગોળને સ્લો ફ્લેમ પર બબલ્સ આવે ત્યાં સુધી હલાવો અને આ સ્ટેજ પર તેમાંથી 2 ડ્રોપ્સ પાણીમાં એડ કરી ગોળની પાઈ બરાબર આવી કે નહી એ ચેક કરી લો. હવે તેમાં મમરા એડ કરી ગેસ ફ્લેમ ઓફ કરી સ્પીડમાં બરાબર હલાવી લો.

  3. 3

    હવે હાથ પર થોડુ પાણી લગાવી મિડીયમ સાઇઝ ના લડવા બનાવો.૫ મિનિટ પછી તે જમવા માટે રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes