સુરતી ઉંધીયું (Surti Undhiyu Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
  1. ૨૦૦ ગ્રામ બટાકી
  2. ૨૦૦ ગ્રામ રવૈયા
  3. ૨૦૦ ગ્રામ રતાળુ
  4. ૨૦૦ ગ્રામ શક્કરિયા
  5. ૧ વાટકી તુવેર
  6. ૧ વાટકી વટાણા
  7. ૨૦૦ ગ્રામ સુરતી પાપડી
  8. ૧/૨ વાટકી લસણ લીલુ
  9. ૮ મરચા વાટેલા
  10. ૧ વાટકી વાલોર દાણા
  11. ૩ વાટકી તેલ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧/૪ ચમચી હળદર
  14. ૧ ચમચી લાલ મરચુ
  15. ૧ ચમચી અજમો/ રાઈ
  16. ૧/૨ ચમચી હળદર
  17. ૧/૪ ચમચી હીંગ
  18. ૬ ચમચી ખાંડ
  19. ૧/૨ ચમચી સોડા
  20. મુઠિયા::
  21. ૧ વાટકી ભાખરીનો લોટ
  22. ૧/૨ વાટકી મેથી
  23. ૨ ચમચા તેલ
  24. ૨ ચમચી ખાંડ
  25. ૧ વાટકી મેથી
  26. હીંગ
  27. તળવા માટે તેલ
  28. ૧ વાટકી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    બઘા શાક ને બરાબર સાફ કરીને જુદા જુદા રાખો.હવે મરચા ને લસણ ને વાટીલો. તેલ ગરમ થાય એટલે અજમો રાઇ હીંગ ને હળદર નાખો ને મરચા ને લસણ નાંખીને સોતે કરીલો.

  2. 2

    હવે બઘા શાક વારા ફરથી ઉમેરતા જાવ. હવે મીઠુ ખાંડ મરચુ મેથી ને પાણી ઉમેરો ને સાથે સોડા એડ કરીદો હવે બઘા શાકને ઘીમાં તાપે ચઠલા દો સાથે ગરમ મસાલા પણ ઉમેરો

  3. 3

    હવે મુઠિયા નો લોટ બાઘી ને મુઠિયા તળી લો ને બાજુ પર રાખો.

  4. 4

    હવે શાક થઇ જાય ત્યારે તળેલા મુઠિયા ઉમેરીને ઉઘિયાને સીજવાદો.

  5. 5

    હવે એકવાર ફરી તેલનાો વઘાર તરીને કોથમીર ઉમેરી દો ને ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes