શીંગ અને તલ ની ચીક્કી (Shing Til Chikki Recipe In Gujarati)

Bindiya Prajapati @nirbindu
શીંગ અને તલ ની ચીક્કી (Shing Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઈ ગેસ પર ૨ ચમચી પાણી લઈ તેમાં ગોળ નાખવો.હવે તેને સતત હલાવતા રહેવું.અને પાયો કરવો.
- 2
પાયો ચેક કરવા માટે એક વાટકી માં પાણી લેવું અને તેમાં પાયા ના ૨-૩ ટીપાં નાખવા.જો પાણી માં તે ફેલાય નહિ.અને તેને લઈ ને ભાગી એ તો અવાજ આવે તો પાયો થઈ ગયો છે.પાયો થઈ જાય એટલે તેમાં સોડા નાખી ને હલાવી લેવું.૧/૨ ચમચી ઘી નાખવું.
- 3
હવે તેમાં શીંગ અને તલ એમ નાખી ને મિક્સ કરી લેવું.હવે એક પ્લાસ્ટિક ની કોથળી માં તેલ લગાવી ને તેનો રોટલો બનાવી લેવો.અને તેના કાપા પાડીને પીસ પડી લેવા ઠરે એટલે તેના પીસ છુટ્ટા કરી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai -
-
-
-
-
-
તલ અને શીંગ ની ચીકી (Til Shing Chiki Recipe In Gujarati)
ચીક્કી તલ અને શીંગ ની#GA4 #Week18 Harshida Thakar -
-
તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar -
તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt -
શીંગ-દાળિયા ની દાળ ની ચીકી (Sing Daliya Chikki Recipe In Gujarati)
#GA4#WeeK18#chikki Yamuna H Javani -
-
-
-
-
-
-
-
તલ શીંગ ની ચીકી (Til Shing Chikki Recipe In Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia તલ અને શીગ ની ચીકકી Sneha Patel -
-
-
-
-
-
-
-
-
-
તલ શીંગ ગજક (Til Shing Gajak Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14412927
ટિપ્પણીઓ (4)