શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો
  1. 1 કપશીંગ
  2. 1/2 કપગોળ
  3. 1 ચમચીપાણી
  4. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    એક પેન મા પાણી અને ગોળ નાખી હલાવતા રહો, શેકેલી શીંગ ના ફોતરાં કાઢી ને ખાંડી લો.અને પેન મા પાણી અને ગોળ ઉમેરી હલાવતા રહો

  2. 2

    ગોળ નો કલર બદલાય ત્યાં સુધી હલાવતા રહો પછી શીંગ નાખી ગેસ બંધ કરી દેવો

  3. 3

    પ્લેટફોર્મ પર તેલ લગાડી વાટકી થી દબાવી વેલણ ફેરવી કાપા પાડી લેવા, ઠરે એટલે કટ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

ટિપ્પણીઓ

Similar Recipes