આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામ આમળા
  2. 200 ગ્રામ ગોળ
  3. પાણી બાફવા માટે
  4. ૧ ચમચી સૂંઠ પાઉડર
  5. સવાદ પ્રમાણે
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ચપટી હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા આમલા ધોઈ ને બાફવા મૂકો બફાઈ ગયા પછી તેનો માવો બનાવી ગેસ પર મૂકો

  2. 2

    આમલા થોડી વાર ચડે એટલે ગોળ નાખો તે ઓગલે એટલે તેમા સૂંઠ મીઠું હીંગ બધુ નાખી હલાવો મુરબો તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devyani Baxi
Devyani Baxi @devyani123
પર

Similar Recipes