રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કુકર મા આમળા, પાણી નાખી ને 2 સીટી વગાડી ને બાફી લેવાનું. બફાઇ જાય એટલે આમળા ને કાઢી ને ઠંડુ થવા દો ઠંડુ થઈ જાય પછી આમળા ની પેશીઓ છુટી પાડી દેવી.
- 2
એક કડાઈમાં ખાંડ નાખી ખાંડ ડુબે એટલુ પાણી નાખી ને ખાંડ ઓગળી જાય ઉકળે એટલે તેમાં તજ નો ટુકડો, કેસર ના તાતણા નાખી મિક્સ કરી ને ચાસણી ચિકણી થાય એટલે એમાં આમળા નાખી ને ચાસણી ધટ થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો
- 3
ત્યારબાદ એક બાઉલમાં કાઢી ને તેમા ઇલાયચી નો ભુકો, મરી પાઉડર નાખી મિક્સ કરો પછી તેને 8-10 કલાક ઢાંકી ને રાખી મુકવાનો. તૈયાર છે આમળા નો મુરબ્બો.
Similar Recipes
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
આપણે સૌ જાણીએ છે કે આમળા કેટલા ગુણકારી છે અને શિયાળો નજીક આવતા કેરી નો મૂરબો પૂરો થઈ ગયો હોઈ ત્યારે આમળા માંથી મૂરબો બનાવી અને આમળા ને ગુણ નો પણ ફાયદો મેળવી શકાય છે#WK3 Ishita Rindani Mankad -
-
-
-
-
-
આમળાનો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#week3#cookpad#cookpadgujrati#ws Bhavisha Manvar -
-
-
આમળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
વિન્ટર કિચન ચેલેન્જ - Week 3#WK3#MS આમળા ગરમીની ઋતુમાં ઠંડક આપે છે. હૃદય અને મગજને તાકત આપે છે. તે ખૂબ જ ગુણકારી છે.તેથી વર્ષભર ઉપયોગ કરવો જોઈએનોંધ - આમળાનો મુરબ્બો ત્યારે જ સારો લાગે છે, જ્યારે આમળા સારા પાકેલાં હોય. ખાસ કરીને ફાગણ અને ચૈત્રના આમળાનો મુરબ્બો સારો બને છે, કારણ કે તે સમય સુધી આમળા પાકી જાય છે. મુરબ્બા માટે જે આમળા લેવામાં આવે તે વાંસની મદદથી તોડેલા હોવા જોઈએ. જો જમીન પર પડેલા આમળાને વીણીને તેનો મુરબ્બો બનાવવામાં આવે તો તે બગડી જાય છે. Juliben Dave -
-
-
-
-
-
આમળા ના મુરબ્બા (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WINTER KITCHEN CHALLENGE#COOKPADGUJRATI#COOKPADINDIA Jayshree Doshi -
-
-
-
-
-
-
-
-
આમળા મુરબ્બો (Aamla Murabbo Recipe In Gujarati)
#winter kitchen challenge#Week3#WK3#MS Smitaben R dave -
-
-
આંબળા નો મુરબ્બો (Amla Murabba Recipe In Gujarati)
#WK3#WEEK3#વિન્ટર કિચન ચેલેન્જ# આંબળા નો મુરબ્બો આંબળા એટલે :૧)ગુણો નો ભંડાર૨) વિટામીન સી થી ભરપૂર૩)ઈમ્યુનીટી વધારનાર૪)આંખો નું તેજ વધારનાર૫)વાળ ને ખરતાં અટકાવે....આમ અનેક રીતે અગણિત ફાયદાકારક ,પ્રદાન કરનાર આંબળા ને તમને ગમે ઈ રીતે આરોગવા જોઈએ.મેં આજે આંબળા નો મુરબ્બો બનાવવા ની રેસીપી મુકી છે...આ મુરબ્બા માં થી રોજ ૧ ચમચી ખાવો જોઈએ, જેથી ઈમ્યુનીટી વધે,મોબાઈલ, કોમ્પ્યુટર પર કામ આજ ની કોરોના ની પરિસ્થિતી માં વધ્યા હોવાથી આનું સેવન કરવાથી આંખ ને અને શરીર ને તાજગી અને મગજ ને ઠંડક મળશે. Krishna Dholakia -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15882299
ટિપ્પણીઓ (2)