રાંધવાની સૂચનાઓ
- 1
બન્ને દાળ ધોઈ ને 1/2કલાક પલળવી. ચોખા ધોઈ પલાળી બાફી લેવા.
- 2
હવે દાળ મા મીઠું અને હળદર નાખી કૂકર મા 3-4વ્હિસ્ટલ કરી બાફી લેવી. ફ્લેમ બંધ કરી કૂકર ઠંડુ પાડવું.
- 3
એક પેણા મા તેલ મૂકી જીરું ને તાતડાવવું.હવે એમાં લસણ આદું ની પેસ્ટ અને કાપેલું લીલું મરચું સાતરવું. કાંદો ગુલાબી રંગ નો થાય એટલે સમારેલું ટામેટું ઉમેરી સાતરવું.
મીઠું હળદર ગરમ મસાલો લાલ મરચું પાઉડર કસૂરી મેથી ઉમેરી હલાવી. સમારેલી કોથમીર ઉમેરવી. 1મિનિટ. સાતરી બાફેલી દાળ અને ચોખા ઉમેરી થોડું પાણી ઉમેરી થવા દેવું ધીમા તાપે. - 4
હવે કોલસા નો ધ્રુગાર આપી ઢાંકણ ઢાંકી 1મિનિટ થવા દેવું.અને ફ્લેમ બંધ કરવી.કોલસા ની વાટકી બહાર કાઢી લેવી.
- 5
તડકાં માટે :-
વાઘરીયા મા ઘી ગરમ કરી સૂકા લસણ ની કળી જીણી કાપી ને લાલ બ્રોવન જેવી થાય ત્યાંસુધી તતડાવી સર્વિંગ પોટ મા ખિચડી લઇ ઉપર થી વઘાર રેડવો.
તૈયાર છે ગરમા ગરમ દાલ ખિચડી. લચ્છા પ્યાઝ અને શેકેલા પાપડ સાથે પીરસવી.
Similar Recipes
-
-
-
ધાબે વાલી દાળ (Dhabe Wali Dal Recipe In Gujarati)
#દાળ કઢી#દિલ્હી ના રોડ પર ના ધાબા પર તમને આ દાળ નો સ્વાદ માણવા મળશે એ દાળ ને આપણે અહી માણી શું Kunti Naik -
પાંચ ધાન ખિચડી
#કાંદાલસણ કહેવાય છે કે ખિચડી ના ચાર યાર સાથે પરોસાય છેપાપડ અથાણું મરચાં અને છાશ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ☺️😍 Geeta Godhiwala -
-
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#post 6#cookpadindia#cookpadgujratiHappy મકરસંક્રાંતિ to all 💐 Keshma Raichura -
-
-
રતાળુ ના ભજીયા (Purple Yam Fritters Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જ Sudha Banjara Vasani -
દાલ ખિચડી
#સુપરશેફ4દાલ ખિચડી..એ મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ ચટપટી ખિચડી ની વાનગી છે. લાલ મસૂરની દાળ, મોગર દાળ અને ચોખાની ખિચડી બનાવી ને ડુંગળી અને ટામેટાં નું મસાલાવાળુ શાક માં રંધાય છે.અહીં મૈં અમારા સ્વાદ અનુસાર ગુજરાતી કઢી અને ફ્રાઇડ ઢોકળા સાથે સર્વ કર્યું છે. Jasmin Motta _ #BeingMotta -
દાલ ખીચડી (Dal Khichdi Recipe In Gujarati)
આજ-કાલ પંજાબી રેસ્ટોરન્ટના મેનુ કાર્ડમાં "દાલ-ખિચડી"એ આગવું સ્થાન લઈ લીધું છે. ટૂંકમાં કહીએ તો દાલફ્રાય અને પ્લેન રાઈસના મિશ્રણને "દાલ-ખિચડી" કહી શકાય. આ દાલ-ખિચડી પચવામાં હલકી છે. સાંજના મેનુમાં એને ઉમેરી શકાય. નાના- મોટા સહુને ભાવે એવી આ પૌષ્ટિક ડીશ છે.#MBR9 Vibha Mahendra Champaneri -
*લેયર ખિચડી*
સાદી ખિચડી તો રોજ ખાતા હોઇએતો હવે બનાવો લેયર ખિચડી જેમાં શાકભાજી,દહીં બધુંજ સાથે તમજ ટેસ્ટી પણ ખરીજ.#ડિનર# Rajni Sanghavi -
દાલ ઢોકળી
કાઠિયાવાડી રેસ્ટોરન્ટ માં જાવ તો મેનુમાં દાળઢોકળી તો હોય જ ને કાઠિયાવાડી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ની દાળ ઢોકળી બનાવેલી છે જે ગોલ્ડન એ્પરોન3 _ વીક 2 ના દાળ નો ઉપયોગ કરીને ગુજરાતની ટ્રેડિશનલ વાનગી દાળ ઢોકળી બનાવી છે#રેસ્ટોરન્ટ#goldenapron3#week2#દાલ#ઇબુક૧#૨૯ Bansi Kotecha -
લહસુની મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.#cookpadindia Rinkal Tanna -
ગ્રીન ગાર્લિક ખીચડો (Green Garlic Khichdo Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ રેસીપી ચેલેન્જઆ ખીચડો ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે Falguni Shah -
મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7શરીર માટે ફાયદાકારક અને વિટામિન પ્રોટીન થી ભરપુર આ મિક્સ દાળ ખીચડી સ્વાદિષ્ટ બને છે... Ranjan Kacha -
-
-
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
-
તડકા દાલ પાલક (Tadka Dal Palak Recipe In Gujarati)
દાલ તડકા બનાવું.. પણ આજે ચણા દાળ અને તુવર દાળ સાથે પાલક નાં કોમ્બીનેશન સાથે તડકો કર્યો છે.. મસ્ત બની છે.. Dr. Pushpa Dixit -
દાલ બાટી(dal bati recipe in gujarati)
#નોર્થઆજે મેં રાજસ્થાન ની પ્રખ્યાત વાનગી બનાવવા નો પ્રયત્ન કર્યો છે ખરેખર આ એક હેલ્ધી રેસિપી છે ખૂબ જ ઓછા મસાલા ના ઉપયોગ થી બને છે પરંતુ સ્વાદ માં એટલી જ સરસ👌 Dipal Parmar -
-
-
-
-
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ (10)