રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકભાજીને કાપી ધોઈ નાખવા
- 2
બટાકા રીંગણા ફ્લાવર વટાણાની કૂકરમાં બાફી લેવા
- 3
ડુંગળી ટામેટા અને કેપ્સીકમ ને ઝીણા કાપી લેવા
- 4
એક કડાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી નો વઘાર કરવો થોડું સંતળાય એટલે લસણ ની પેસ્ટ ઉમેરવી
- 5
ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું લાલ મરચું પાવભાજી મસાલો અને હળદર ઉમેરો
- 6
બરાબર મિક્સ કરી ટામેટાં ઉમેરવા બાફેલા શાક ને બરાબર મેશ કરી લેવા
- 7
તને તૈયાર કરીને ગ્રેવીમાં ઉમેરો બધું બરાબર મિક્સ કરી લેવું તેમાં જરૂર મુજબ પાણી ઉમેરવું
- 8
થોડી વાર ચઢવા દેવું પછી તેમાં ઝીણા કાપેલા કેપ્સીકમ અને કોથમીર ઉમેરો
- 9
છેલ્લે લીંબુનો રસ મેળવો સલાડ અને પાઉં સાથે ગરમ સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારી ૧ નંબર ની પ્રિય વાનગી હોય તો તે છે પાવભાજી. મારી ભાજી અલગ હોઈ છે અને તેની સરખામણી કડોદરા ના જેઠા કાકા ની ભાજી સાથે થાઈ છે. બાળકો બધા શાકભાજી ખાવા કરતાં હોતા નથી પણ પાવભાજી માં ખાઇ જાય બાળકો , જેમ કે વટાણા, ફ્લાવર. Nilam patel -
-
પાવભાજી
#મોન્સૂન મેજિકસુપર સેફ૩ચોમાસાની સિઝનમાં ગરમ ગરમ પાવભાજી અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે અને રાતનું ડિનર તેનાથી બની જાય છે Kalpana Mavani -
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
પાવભાજી મૂળરૂપે મહારાષ્ટ્રની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. ગુજરાતી લોકોને એટલી પસંદ છે કે ગુજરાતીઓએ પાવભાજી ને પોતાની બનાવી લીધી છે. પાવભાજી એ શાકભાજીના મિશ્રણમાં મસાલા ઉમેરીને બનતી એક ગ્રેવી છે જે પાવ સાથે પીરસવામાં આવે છે. પાવભાજી માં બટર ઉમેરી ને ખાવાથી એનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.#વેસ્ટ#પોસ્ટ4 spicequeen -
-
ખીચડી પાવભાજી (Khichadi Pavbhaji Recipe In Gujarati)
હાય ફ્રેન્ડ્સ આજે હું નવી વેરાઈટી લઈને આવીશું ખીચડી પાવ ભાજી ખાવાથી એકદમ સ્વાદિષ્ટ મજેદાર લાગે છે. અને હા દોસ્તો આ ખીચડી પાવભાજી એમનેમ પણ ખાવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને પાઉં સાથે પણ ખાઈ શકાય છે એકવાર તમે પણ બનાવજો જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કે તમને કેવી લાગી. Varsha Monani -
-
-
-
-
પાવભાજી (pavbhaji in gujarati)
#માઇઇબુકપોસ્ટ6#સ્પાઈસીઅહીં મેં ખાલી બટાકા ના માવા માંથી ભાજી બનાવી છે. Kinjalkeyurshah -
-
-
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#Cookpadindiaચટપટી વાનગી ની વાત આવે તો પાવભાજી પેલા જ યાદ આવે. ખાટો, અને તીખો એમ ખુબ જ સરસ કોમ્બિનેશન છે પાવભાજી માં ટેસ્ટ નો.અમારે ત્યાં કોઈ પણ નાનું family get-together હોય એટલે પાવભાજી ફિક્સ જ હોય...નાના મોટા દરેક વ્યક્તિ ને પાવભાજી પસંદ જ હોય. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15895807
ટિપ્પણીઓ