બીટરૂટ ખિચડી

#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી.
બીટરૂટ ખિચડી
#ખીચડી ખીચડી એ ખૂબ જ સાત્ત્વિક આહાર છે અને એમાં પણ જો બીટ વાળી અને આપણા ભારતીય મસાલા નો ઉપયોગ કર્યો હોય તો એ વધારે ગુણકારી થઈ જાય છે તો આજે આપણે નાના મોટા બધાને ભાવે તેવી ખીચડી બનાવી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને ત્રણ-ચાર વખત પાણીથી ધોઈ તેને અડધી કલાક માટે પલાળી દો. હવે કુકરમાં દાળ ચોખા થી ત્રણ ગણું પાણી લઈ તેમાં હળદર- મીઠું નાખી ત્રણ વિસલ કરીને છુટ્ટી રહે તેવી ખીચડી બનાવી લો.
- 2
હવે બીટ, ડુંગરી, ટમેટૂ, લસણ ને બારીક સમારી લો. આદુ ને ખમણી લો. હવે એક કડાઈમાં ઘી લઈ તેમાં હિંગ જીરૂ,મીઠો લીમડો, લવિંગ, મરી બાદીયા, સુકુ મરચું, લાલ તીખી મરચી, તેજપત્તા અને એલચો નો વઘાર કરો. હવે તેમાં લસણ, આદુ,ડુંગળી, બીટ અને ટમેટુ સાંતરો. ત્યારબાદ તેમાં ખીચડી નાખો અને જરૂર લાગે તો ૧/૪ કપ પાણી નાખી ધીમેથી મિક્સ કરો.
- 3
તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ અને આપણા ભારતીય મસાલા થી બનેલી બીટરૂટ ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોરૈયાની ખીચડી
#ખીચડી ખીચડી એ સાત્વિક આહાર છે. આજે આપણે ડાયટિંગ ખવાય- ફરાળમાં ખવાય અને જલ્દી બની જાય તેવી ખૂબ જ ગુણકારી મોરૈયાની ખીચડી બનાવી. Bansi Kotecha -
ઓલ ઈન વન ખીચડી
#ખીચડી આ ખીચડી ખૂબ જ જલ્દી બની જાય છે અને વળી તેમાં આપણને ઘઉં,ચોખા,કઠોળ,દાળ અને બધા શાકભાજી ના વિટામિન મળી રહે છે. તો ચાલો આજે આપણે બનાવી ખુબ જ હેલ્દી, જલ્દી બની જાય તેવી ઓલ ઇન વન ખીચડી. Bansi Kotecha -
પાન ગુલાબ જાંબુ
#૩૦મિનિટઆ રેસિપી મારી પોતાની બનાવેલી છેકોઈ મહેમાન આવના હોય ત્યારે બહુજ સરળ રીતે ૩૦ મિનીટ માં આ રેસિપી બનાવી શકાય અને મહેમાનો ને ઈમ્પ્રેસ કરી શકાય.આમ તો ગુલાબ જાંબુ બધાને ખુબજ ભાવતાં હોય છે. પણ પાન ફ્લેવર સાથે એનો સ્વાદ કઈંક ઔર છે. નવું અને સરસ બનાવવાની ઈચ્છા હોય ત્યારે આ રેસિપી ટ્રાય કરજો. કોઈ તહેવાર હોય તો પણ તમે આ રેસિપી બનાવી શકો છો છોકરાઓને અને ઘરમાં મોટાઓન બધાને ગુલાબ જાંબુ તો બહુ જ ભાવતા હોય છે અને આ રીતે બનાવેલા ગુલાબ જાંબુ બધાને બહુ જ ભાવશે હું ગેરેન્ટી આપું છું એકવાર જરૂરથી ટ્રાય કરજો. Bhumi Premlani -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#જુલાઈ રેસીપી મગ ની લીલી કે પીળી દાળ ની ખીચડી એ એક સરળ રેસીપી છે....દાળ અને ચોખા એમ બે ઘટક ધાન્ય અને હળદર અને મીઠું એમ ફકત બે જ મસાલા નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે.□જો કયારેક તમને હળવું જમવાનું મન થાય ત્યારે તમે આ સાદી ખીચડી બનાવી ફકત દહીં સાથે કે ચટાકો કરવો હોય તો એકાદ પાપડ લઈ શકો છો.□નાના બાળકો, વુધ્ધ વ્યકિત કે બિમાર વ્યક્તિ ને આ ખીચડી જમવામાં દૂધ સાથે ફીણી ને આપી શકાય કારણ પચવામાં સરળ રહે છે. Krishna Dholakia -
બીટરૂટ પનીર રાઈસ
#ચોખાબીટ આપણા સ્વાથ્ય માટે ખુબજ અગત્ય નું છે આથી જેમ બને એન એને આપણા ભોજન માં સમાવેશ કરવો જોઈએ બીટ નો ટેસ્ટ બધાને ભવતો નથી હોતો પણ જો આ રીતે બીટ ને બનાવીયે તો મોટા અને બાળકો બન્ને ને ભાવશે Kalpana Parmar -
💪સુપર હેલ્ધી પંચદાળ ખીચડી💪
#લીલીપીળીપંચ દાળ ખીચડી ખુબજ પોષ્ટિક અને ઓછા સમય માં બની જાય છે.. ખીચડી લોકપ્રિય ભારતીય વ્યંજન છે. જે હલ્કી અને સુપાચ્ય હોય છે..જે શરીર ને નિરોગી અને એનર્જી વધારે છે..પાંચ દાળ મિક્સ કરી બનાવેલી ખીચડી માં ઘણા જ ન્યુટ્રીશન હોય છે.. ખીચડી માં કૅલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર,ફોસ્ફરસ, પોટેશિયમ હોય છે.. રોગપ્રતિકારક શક્તિ વધારે છે.. શરીર નું શુધ્ધિકરણ નું કામ કરે છે.. સ્કીન ચમકદાર. બનાવે છે.. અને વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.. ખીચડી ને ત્રિદોશીક આહાર પણ કહેવાય છે,જે વાત - પિત્ત - કફ ને સંતુલિત કરે છે.. ખીચડી ને ઘી સાથે ખાવામાં આવે છે જેથી શરીર ની મજબૂતી વધે છે. અને ખીચડી નું ન્યુટ્રીશન વધારવા તેમાં લીલાં શાક ભાજી નાખી બનાવી શકાય છે.. તો ચાલો દોસ્તો આપને પાંચ દાળ મિક્સ કરીને પંચદાળ ખીચડી બનાવીએ.. Pratiksha's kitchen. -
દ્વારકા ની સ્પેશ્યલ છુટી ખીચડી (Dwarka Special Chhuti Khichdi Recipe In Gujarati)
નાના મોટા બધાને ભાવે દ્વારકા ની સ્પેશ્યલ છુંટી ખીચડી Miral Miru -
ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો
Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Kalika Raval -
આલુ પરોઠા
#GA4 #Week1 #Paratha આલુ પરોઠા એ નાના મોટા બધાને ભાવતી વાનગી છે તો ચાલો બનાવીએ Khushbu Japankumar Vyas -
પેપ્સી કોલા
#ફ્રુટસપેપ્સી કોલા એ નાના તથા મોટા બધા ને ભાવતી હોઈ છે પણ બહાર ની જે મળે છે એમાં સેકરીન હોઈ છે એ આપણા શરીર ને નુકસાન કરે છે આજે હું ફ્રેશ ફ્રુટ માંથી બનાવાની રેસીપી લાવી છું. Suhani Gatha -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
ખીચડી આપણે દર અઠવાડિયે બનતી હોય છે ખોઈ વઘારેલી બનાવે તો કુકર માં બનાવે છેમે આજે ફટાફટ બની જાય તેવી વેજીટેબલ વઘારેલી ખીચડી ડાઈરેકટ બનાવી છે પેન માતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB1#week1 chef Nidhi Bole -
-
મગદાળ ની ખીચડી (mung daal ni khichdi recipe in Gujarati)
ખીચડી ખુબજ પૌષ્ટિક આહાર છે. નાના બાળકો હોય કે મોટા સૌ કોઈ ને પાચન માં હળવી છે. બનાવવા માં પણ સરળ છે.. ખીચડી જયારે ચૂલા ઉપર અને મોટા કડાયા માં બનાવવામાં આવે આવે ત્યારે તે વધારે સ્વાદિષ્ટ લાગે છે.#સુપરશેફ4 Jigna Vaghela -
રોઝ કોકોનટ ડીલાઈટ
#માત્ર ૨ જ મિનિટમાં બની જતી મીઠાઈ છે આ. ખૂબ ટેસ્ટી અને નાના મોટા સૌને ભાવે તેવી મીઠાઈ. Dimpal Patel -
પાલક પનીર ખિચડી
#શિયાળાશિયાળા માં લીલાં શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે, એમાં પણ પાલક ..જે ખૂબ જ ગુણ કારી છે.. Radhika Nirav Trivedi -
રોસ્ટેડ કોનॅ- બોટલ ગાર્ડ - ટોમેટો સૂપ વિથ ગ્રીલ પુલાવ કબાબ
#સ્ટાર્ટ#સ્ટાર્ટર્સસુપ સાથે આપણે કબાબ અને પુલાવ રેગ્યુલર ખાતા હોય છે. આજે કંઈક નવીન કરીએ પુલાવ ને કબાબ ના રૂપમાં બનાવીયે .ટામેટાનો સુપ રેગ્યુલરલ બનાવતા હોય છે પણ આપણા બધાની ના પસંદગી અને ખૂબ ગુણકારી એવી દૂધીનો ઉપયોગ કરીને ટોમેટો અને દૂધીનું સુપ બનાવીએ. Bansi Kotecha -
મસાલા ખિચડી ચાટ
#ચાટDedicate to my dearest friend @purvi patelઆ કોન્ટેસ્ટ માં લખ્યું હતું હેલ્થી રેસિપી ,તો મે બનાવી હેલ્ધી ખીચડી ની ચાટ ,આ વાનગી માં મે અલગ અલગ દાળ ,ચોખા નો ઉપયોગ કર્યો તેમાં વિવિધ શાકભાજી નાખી ખિચડી બનાવી અને તેની ચાટ બનાવી નાખી, બાળકો ને શાકભાજી, દાળ,ભાત આમ તો ભાવે નહિ પરંતુ તમે આવી રીતે બનાવી આપશો તો જરૂર ખાશે.Aachal Jadeja
-
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
-
ટોમેટો લાવા વડા
#સ્ટફડ #ઇબુક૧ #૩૯ નાના - મોટા બધાને લાવા કેક ખૂબ ભાવે છે તો મેં આજે કેક ની બદલે લાવા વડા બનાવ્યા છે Bansi Kotecha -
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
ખીચડી વિથ સલાડ
#WKR નાના મોટા સૌની પસંદ એટલે ખીચડી વર્કિંગ વુમનની પસંદ એટલે ખીચડી જટપટ બનતી અને ઝટપટ પછીથી એવી મનભાવન ખીચડી સૌની પ્યારી. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાલક વેજ ખિચડી (Palak Veg Khichdi Recipe In Gujarati)
#CB10#WEEK10ખિચડી દાળ-ચોખાથી બનતી એક ડિશ છે જે આપણા પાચનતંત્ર માટે ખૂબ સારી છે તેને અલગ અલગ રીતે બનાવી શકાય છે સાથે જો શાક ઉમેરી બનાવીએ તો વધુ ગુણકારી છે એમા પણ પાલક, જે વિટામિન એ, સી, ઈ, કે અને આયર્ન મેગ્નેશિયમ મેંગેનીઝ ફાયબર નો સ્ત્રોત છે એવી પાલક ખિચડી આજે અહીં મૂકી છે. Krishna Mankad -
દાલ ખીચડી
#સુપરશેફ3આપણે ગૃહિણી તો કોકવાર આપણને પણ બધા કામ પરવારીને રસોઈ બનાવવાની આળસ થતી હોય અને ચોમાસામાં વરસાદમાં લાઈટ પણ આવ જાવ કરતી હોય એવા માં ઝટપટ બની જાય અને નાના મોટા બધાને ભાવે તેવી દાળ ખીચડી બનાવી ગરમાગરમ સવૅ કરો. Shyama Mohit Pandya -
મસાલા ચ્હા (Masala tea recipe in Gujarati)
#MRCમસાલા ચ્હા માં આદુ,તુલસી,એલચી જેવા મસાલાનો ઉપયોગ કરેલો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે. ઘણી વખત ચોમાસાની સિઝનમાં ઘણા લોકોને કફ શરદી નો પ્રોબ્લેમ હોય છે.મસાલા ચા પીવાથી રાહત રહે છે.ચોમાસાનો વરસાદ પડતો હોય અને મસાલા ચા મળી જાય તો મજા જ પડી. Hetal Vithlani -
ઘઉં ના ફાડા ની ખીચડી
#ઇબુક૧#પોસ્ટ૩૮આ ખીચડી નાના તેમજ મોટા માટે ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. અને બનાવવા ની રીત પણ ખૂબ જ સરળ છે... Sachi Sanket Naik -
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
કોર્ન પાલક ખીચડી
#અમદાવાદમારા ઘરે બધા ને ખીચડી ભાવતી નથી. અને ખીચડી ખુબજ હેલ્ધી ખોરાક છે. આથી મેં આ ખીચડી એક વખત બનાવી અને મિત્રો બધા ને ખુબ જ ભાવી. તો તમે પણ એક વખત જરૂર થી બનાવજો. Bhoomi Mehta -
મીનીસ્ટ્રોંન સૂપ (Minestrone Soup Recipe in Gujarati)
#GA4#week20#soupસૂપ નાના થી મોટા બધા ને ભાવતો હોય છે એમાં પણ મેકોની નાખી હોય તો નાના બાળકો ને ભવતા હોય છે Nipa Shah -
આઈસક્રીમ (Icecream Recipe in Gujarati)
મિલ્ક એનર્જીથી ભરપૂર છે એનાથી જાતજાતની વાનગીઓ બનાવવામાં આવે છે .આઇસ્ક્રીમ દૂધ થી બનાવવામાં આવે છે અને એ નાના મોટા સૌને ખૂબ પ્રિય છે .#GA4#week8 himanshukiran joshi
More Recipes
ટિપ્પણીઓ