પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
પૌવા બટાકા (Pauva Bataka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બટેટાના એક સરખા પીસ ઝીણાકરીલેવા પછી પૌવા ને ધોઈ નિતરવા દેવા પછી એક પેનમા તેલ ગરમ મુકવુ તેમા જીરૂ નાખી ફુટે એટલે બટેટાનાખવા ને સાતરવા સાથે હળદર નાખી ધીમા તાપે ચડવા દેવા પછી આદુ મરચા નાખી હલાવવુ મીઠું નાખવુ પછી પૌવા નાખી મિક્સ કરવુ ઉપર લીબુનોરસ નાખી મિક્સ કરવુ ડીશમા કાઢી ઉપર ડુંગળી નેસેવ ટમેટાથી ગાનીશ કરવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja -
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
સવારના નાસ્તામાં ખવાય તેવાં એકદમ હળવા અને ટેસ્ટ ફુલ પૌવા ,અત્યારે ગરમીમાં સૌથી ઓછા તેલમાં બનતી વાનગી Priyanshi Jodhani -
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#Week 5#indori pouvaપૌવા,પોહા,ચૂડા,ફલેકસ રાઇસ આદિ વિવિધ નામો થી ઓળખાતા પૌવા દરેક જગાય અલગ અલગ રીતે બને છે પૌવા ખાવા મા એટલા હલ્કા અને સુપાચ હોય છે કે ડીનર,લંચ ,નાસ્તા મા લઈ શકાય છે , ભટપટ બની જાય છે. Saroj Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15908718
ટિપ્પણીઓ