રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લસણ ને ધોઇ અને નાના ટુકડા કરો
- 2
લસણ સાવ સુકાઈ જાય ત્યાં સુધી રહેવા દો. અથવા કપડામાં પાથરો જેથી ઝડપથી સૂકાઈ જાય
- 3
એક બાઉલમાં તેલ ગરમ મૂકો. તેલ ગરમ થઈ જતાં તેમાં લીલું લસણ ઉમેરો
- 4
તેમાં મીઠું ચટણી અને ધાણા જીરું ઉમેરો. અને હલાવો.
- 5
વ્યવસ્થિત મિક્સ થઈ જતા ગેસ બંધ કરી દો. વધારે ચડવા દેવા ની જરૂર નથી. સર્વિંગ બાઉલમાં કાઢો. તમારા લંચ અને ડિનર ના સ્વાદમાં વધારો કરવા માટે કકડાવેલું લસણ તૈયાર છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11679634
ટિપ્પણીઓ