કોબી પૌવા (Kobi Pauva Recipe In Gujarati)

Marthak Jolly
Marthak Jolly @123jolly
Jamangar
શેર કરો

ઘટકો

15મિનિટ
4વ્યક્તિ
  1. 1બાઉલ કોબી ચોપ કરેલ
  2. 1 નંગલીલું મરચુ સમારેલ
  3. 1 નંગલીલી ડુંગળી સમારેલ
  4. લીમડો
  5. 1 નંગસમારેલ ટામેટા
  6. 1 ચમચીખાંડ
  7. 1 નંગલીંબુ નો રસ
  8. 2 વાટકીપૌવા ધોયેલા
  9. ચપટીરાઈ
  10. ચપટીજીરું
  11. ચપટીહિંગ
  12. 1/4 ચમચી હળદર
  13. 1/2 ચમચી ગરમ મસાલો
  14. મીઠું ટેસ્ટ મુજબ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    પેન માં તેલ મૂકી રાઈ જીરું ઉમેરવા હિંગ ઉમેરવીલીમડો ને ચોપ કરેલ કોબી મરચુ ને ડુંગળી ટામેટા ઉમેરવા તેમાં મીઠું હળદર ને ગરમ મસાલો ઉમેરવો

  2. 2

    પછી તેમાં ખાંડ લીંબુ નો રસ ઉમેરી પૌવા ઉમેરવા ને મિક્સ કરવા

  3. 3

    2મિનિટ રાખી ગેસ બંધ કરી સર્વ કરો (લીલી ડુંગળી ટેસ્ટ માટે ઉમેરેલી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Marthak Jolly
Marthak Jolly @123jolly
પર
Jamangar
Marthak jolly😃😃Cooking lover
વધુ વાંચો

Similar Recipes