પૌવા (Pauva Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે
પૌવા (Pauva Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌવાને કાણાવાળી ચારણીમાં પાંચ મિનિટ માટે ધોઈને પલાળી રાખો ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં લીલા મરચા લીમડાના પાન હિંગ હળદર મીઠું લાલ મરચું નાખી એક મિનિટ માટે સાતડો
- 2
ત્યારબાદ તેમાં પલાળેલા પૌવા ખાંડ અને લીંબુનો રસ નાખી બરાબર મિક્સ કરી લો તો હવે આપણા ટેસ્ટી પૌવા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પૌવા (Pauva Recipe In Gujarati)
સવારના બ્રેકફાસ્ટ માં બનાવ્યા હતા. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
આલુ પૌવા ટીકી
ખૂબ જ હેલ્થી અને સ્વાદિષ્ટ બને છેગરમીની સિઝનમાં આ વાનગી બહુ ઝડપથી બની જાય છે અને ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
કાંદા ટામેટાં પૌવા (Kanda Tomato Pauva Recipe In Gujarati)
બ્રેકફાસ્ટમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
-
વઘારેલા ઢોકળા (Vagharela Dhokla Recipe In Gujarati)
#DRCખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે ફરાળમાં ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#LBખૂબ જ ટેસ્ટી બને છે. મારા બાળકોને બહુ ફેવરેટ છે. Falguni Shah -
-
-
સાબુદાણા બટાકા ની ખીચડી (Sabudana Bataka Khichdi Recipe In Gujarati)
#ChooseToCookખુબ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે આ વાનગી હું મારી મમ્મી પાસેથી શીખી છું Falguni Shah
More Recipes
- મૂળા ની ભાજી નું શાક (Mooli Bhaji Shak Recipe In Gujarati)
- મૂળા નું સલાડ (Mooli Salad Recipe In Gujarati)
- રોસ્ટેડ ટામેટાં ની ખાટી મીઠી ચટણી (Roasted Tomato Khati Mithi Chutney Recipe In Gujarati)
- ઘઉંના લોટ ની રૂમાલી રોટલી (Wheat Flour Rumali Rotli Recipe In Gujarati)
- મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16661112
ટિપ્પણીઓ