વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Vegetable Cheese Sandwich Recipe In Gujarati)

Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ બ્રેડ
  2. ચીઝ સ્લાઈસ જરૂર મુજબ
  3. 1 નંગ ટામેટા
  4. 1 નંગ કોબીજ
  5. 1 નંગ કાકડી
  6. બટર જરૂર મુજબ
  7. ગ્રીન ચટણી સ્વાદ મુજબ
  8. ચાટ મસાલો સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બ્રેડ ની ઉપર બટર અને ગ્રીન ચટણી લગાવો

  2. 2

    તેની પર બધા કાપેલા શાક અને ચીઝની સ્લાઈસ મૂકવી

  3. 3

    તેના ટુકડા કરી ચાટ મસાલો છાંટી ગ્રીન ચટણી અને કેચપ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gayatri Gohil
Gayatri Gohil @Gayatri_26
પર

Similar Recipes