વેજીટેબલ ચીઝ સેન્ડવીચ ગ્રીલ્ડ (Vegetable Cheese Sandwich Grilled Recipe In Gujarati)

Kripa Shah
Kripa Shah @kripa2001

વેજીટેબલ ચીઝ સેન્ડવીચ ગ્રીલ્ડ (Vegetable Cheese Sandwich Grilled Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
એક
  1. 1/2 કપ સમારેલું કેપ્સીકમ
  2. 1/2 કપ સમારેલી કાકડી
  3. 1/2 કપ સમારેલું ટામેટું
  4. 4ચીઝ ની સ્લાઈસ
  5. 1/2 કપ બાફેલી મકાઈના દાણા
  6. 4 ટેબલ સ્પૂનલીલી ચટણી
  7. 2 ટેબલ સ્પૂનબટર
  8. 2 ટેબલ સ્પૂનટોમેટો કેચઅપ
  9. 4બ્રેડ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બ્રેડ સ્લાઈસ લો અને બટર, ચટણી અને ટોમેટો કેચઅપ લગાવો

  2. 2

    પછી સમારેલા શાકને બ્રેડ પર મૂકો

  3. 3

    પછી ઉપર બ્રેડ સ્લાઈસ મૂકો. અને સેન્ડવીચને ટોસ્ટર મશીનમાં શેકવા માટે મૂકો.

  4. 4

    ગ્રીલ્ડ સેન્ડવીચ રેડી છે સર્વ કરવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @kripa2001
પર

ટિપ્પણીઓ

Similar Recipes