ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara

#NSD

સેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે.

ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)

#NSD

સેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગસ
  1. 1પેકેટ બ્રાઉન બ્રેડ
  2. 2ડુંગળી
  3. 1કેપ્સીકમ
  4. 1કાકડી
  5. 1નાનું કોબીજ
  6. 1પોટેટો
  7. 3 ચમચીમાયોનીસ
  8. 2 ચમચીગ્રીન ચટણી
  9. 1 નાની ચમચીઈટાલીયન હબ
  10. 1 નાની ચમચીમરી પાઉડર
  11. 4ક્યૂબ ચીઝ
  12. 1પેકેટ બટર
  13. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પહેલા ઍક બાઉલ માં ડુંગળી,કોબીજ કેપ્સીકમ, કાકડી,બટાકા કટ કરી લો.

  2. 2

    ત્યાર બાદ તેમાં ગ્રીન ચટણી અને વેજ મેયોનિયાસ, ઈટાલીયન હબ, મારી પાઉડર, મીઠું એડ કરી લો. અને મિશ્રણ ને હલાવી લો.પછી ચીઝ એડ કરો.

  3. 3

    હવે બ્રાઉન બ્રેડ ની એક સ્લાઈસ પર એક બાજુ બટર લગાવો.અને બીજી સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવો.પછી અગાઉ બનાવેલું મિશ્રણ પોર કરી લો.તેના પર ચીઝ ગ્રેટ કરો.

  4. 4

    હવે ગ્રીલર માં સેન્ડવીચ ને બટર લગાવી ગ્રિલ કરો. પછી ચીઝ અને મેયો લગાવી ઈચ્છા મુજબ સર્વ કરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes