ઓપન સેન્ડવીચ (Open Sandwich Recipe In Gujarati)

Dhara Ramani
Dhara Ramani @dhara_11

#JR

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કાકડી
  2. 1ટામેટુ
  3. લીલી ડુંગળી
  4. 1કેપ્સિકમ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1 ચમચીમરી પાઉડર
  7. 2 ચમચીચીઝ
  8. 1 ચમચીઓરેગાનો
  9. 6સ્લાઈસ બ્રેડ
  10. 1/2 કપ બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાકને ઝીણા કાપી લેવા

  2. 2

    પછી શાકમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાઉડર અને ઓરેગાનો ઉમેરો

  3. 3

    બ્રેડ પર બટર લગાવી તૈયાર કરેલ શાક ઉપર મૂકવું

  4. 4

    ઉપર ચીઝ છાંટી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dhara Ramani
Dhara Ramani @dhara_11
પર

Similar Recipes