વેજ મિક્સ મેથી ના ગોટા (Veg Mix Methi Gota Recipe In Gujarati)

Sneha Patel @sneha_patel
વેજ મિક્સ મેથી ના ગોટા (Veg Mix Methi Gota Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા બધા વેજીટેબલ લો ત્યાર બાદ તેમા મોઠુ સ્વાદમુજબ ખાંડ ચપટી કોથમીર હીંગ હળદર પેસ્ટ મસાલો નાખી બરાબર મીક્ષ કરો
- 2
હવે તેમા એક ચમચી તેલ નાખી જરુર મુજબ બેસન નાખી ચોખા નો લોટ નાખી ખીરુ તૈયાર કરો તેને ઢાકી ને 10 મિનિટ રેસ્ટ આપો
- 3
હવે તેલ ગરમ કરવા મુકી દો ત્યાર બાદ ખીરા મા સોડા નાખી એક ચમચી લેમન જ્યુસ નાખી એકજ ડાયરેકશન મા ફીણવુ આમ કરવા થી ગોટા સોફ્ટ થાય છેહવે ગરમ તેલ મા ગોટા ને ફયાઇ કરો
- 4
તો તૈયાર છે વેજ મિક્સ મેથી ના ગોટા આ ગોટા ખાટી મીઠી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સ્પાઇસી મેથી ગોટા (Spicy Methi Gota Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી મુઠીયા ઉંધીયુ સ્પેશિયલ (Methi Muthia Undhiyu Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
લીલા લસણ મેથી ના ફુલવડ (Lila Lasan Methi Pakora Recipe In Gujara
#cookpadgujarati#Cookpadindia#CWM1#Hathimasala Sneha Patel -
મુળા બેસન ની ડ્રાય સબ્જી (Muli Besan Sabji Recipe in Gujarati)
# cookpadgujarati#Cookpadindia#WLD Sneha Patel -
મેથી ના ગોટા મોન્સૂન સ્પેશિયલ રેસિપી (Methi Gota Monsoon Special Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MFF Sneha Patel -
-
-
કુંભણીયા ભજીયા કાઠિયાવાડી સ્ટાઇલ (Kumbhaniya Bhajiya Kathiyawadi Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC1 Sneha Patel -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#favouritefood#seasonalvegetables#Fenugreekશિયાળાની ઋતુમાં પુષ્કળ મળતી મેથી ની ભાજી ની અવનવી વાનગીઓ બને છે .અને બને એટલે ખાઈ લેવાય .તેમાં અનેક પ્રકાર ના પોષક તત્વો મળી રહે છે.મે આજે મારા અને ઘરના બધા ના ફેવરીટ મેથી ના ગોટા બનાવ્યા છે .કાઠિયાવાડ માં આને ફૂલવડા કહેવાય છે . Keshma Raichura -
-
અજમા ના પાન પકોડા (Ajma Pan Pakoda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA1 Sneha Patel -
-
ફરાળી ઓલ પર્પઝ ગ્રીન ચટણી (Farali All Purpose Green Chutney Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SJR Sneha Patel -
મસાલા અળવી ની સબ્જી (Masala Arvi Sabji Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વરસાદની સિઝનમાં રોજ કંઈક ને કંઈક નવું ખાવાની ઈચ્છા થાય છે તો આજે મેં મેથીના ગોટા બનાવ્યા#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
-
બટર ખડા પાઉ ભાજી બોમ્બે સ્ટાઇલ (Butter Khada Pavbhaji Bomabay Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
લીલા કાંદા લસણ ને રતલામી સેવ નુ શાક (Green Onion Garlic Ratlami Sev Shak Recipe In Gujarati)
#FFC3(Week)#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ગાર્લિક આલુ મેથી યુનીક સ્ટાઇલ (Garlic Aloo Methi Unique Style Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
મિક્સ દાળ તડકા (Mix Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DR મિક્સ દાળ તડકા (હેલ્ધી રેસિપીઝ) Sneha Patel -
સ્પાઇસી ચણા દાળ ભેળ (Spicy Chana Dal Bhel Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JWC2 Sneha Patel -
મેથી મસાલા પુડલા (Methi Masala Pudla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
મેથી નાં ગોટા ભજીયા (Methi Gota Bhajiya Recipe In Gujarati)
મેથી નાં ગોટા ભજીયા#MBR5 #Week5 #માયબેસ્ટરેસીપીસઓફ2022#BR #લીલી_ભાજી #લીલી_મેથી #ભજીયા #ગોટા #પકોડા #વીન્ટર_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeગરમાગરમ મસાલા ચા સાથે, હમણાં જ ગરમ તેલ માં તળી ને તૈયાર થયેલા મેથી નાં ગોટા સાથે કોથમીર ની લીલી ચટણી, લસણ ની લાલ ચટણી, લીલી ડુંગળી ને તળેલાં મરચાંની પ્લેટ સર્વ કરેલ છે.. તો આવો... જલ્દી થી ... સ્વાદ માણવા ... Manisha Sampat -
મેથી થેપલા (શિયાળા સ્પેશિયલ) (Methi Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#mBR8 Sneha Patel -
-
વઘારેલી મિક્સ દાલ ખીચડી (Vaghareli Mix Dal Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#WKR Sneha Patel -
સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઇસ (South Indian Famous Lemon Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16136101
ટિપ્પણીઓ