ભાખરી ખાખરા (Bhakhri Khakhra Recipe In Gujarati)

Deepa Popat
Deepa Popat @cook_34533647
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ ઘઉં નો લોટ
  2. 1 ચમચીતલ
  3. 1/2 ચમચી મીઠું
  4. જરુર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં તલ, તેલ, મીઠું ઉમેરો
    આને ભાખરી જેવી કડક કણક બાંધો.

  2. 2

    હવે તેમાં થી નાની નાની ભાખરી બનાવો.
    તવી પર તેલ અથવા ઘી લગાવી, ધીમા તાપે કડક શેકી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Popat
Deepa Popat @cook_34533647
પર

Similar Recipes