ફણસી નુ શાક (Fansi Shak Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250ગ્રામ ફણસી
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીમીઠું
  4. 1/2 ચમચી હળદર
  5. ૧+૧/૨ ચમચી લાલ મરચું
  6. 1/4 ચમચી હીંગ
  7. 1/4 ચમચી અજમો
  8. 1 ચમચીધાણાજીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ફણસી ધોઈને સમારી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં અજમા નો. વધાર કરીને હીંગ, ઉમેરો પછી એક કપ પીણી ઉમેરો.

  3. 3

    બધો હવેજ કરો અને પછી તેમાં ફણસી ઉમેરો.

  4. 4

    તણ સીટી વગાડીને કુકર ઠરે પછી તેમાં ધાણાજીરુ ઉમેરો.

  5. 5

    ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes