કારેલા નુ શાક
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલાની છાલ ઉતારી ઉભા સમારી લો.
- 2
એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો
બે ચમચી મીઠું ઉમેરો પછી તેમાં કારેલા ઉમેરો ને ચડવા દો. ચડી જાય પછી ઝારામા કાઢી લો. - 3
એક પેનમાં ચણાનો લોટ શેકી લો. કાઢીને તેમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં હળદર,હીંગ ઉમેરો પછી તેમાં કારેલા ઉમેરો ને પાંચ મિનિટ માટે ઉપર ઢાંકણ ઢાંકી ને મૂકો.
- 4
પાંચ મિનિટ પછી પેનમાં શેકેલો લોટ ઉમેરોને બરાબર હલાવી લો પછી તેમાં સહેજ મીઠું, લાલ મરચું અને છીણેલો
ગોળ ઉમેરો પછી ગોળ ઓગળી જાય ને તેલ છૂટું પડે પછી નીચે ઉતારી ને સવઁ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ#સુપર રેસીપી ચેલેન્જ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ભરેલા ગુંદાનુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
દૂધી ચણાની દાળ (Dudhi Chana Dal Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
પાલક નુ લોટ વાળુ શાક (Palak Lot Valu Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
પાત્રા નુ લોટવાળુ શાક (Patra Lotvalu Shak Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ભાતના રસાવાળા મુઠીયા (Rice Rasavala Muthia Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
દૂધી બટેકા ને ટામેટાં નુ શાક (Dudhi Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
દૂધી નુ ફરાળી શાક (Dudhi Farali Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadindia Bharati Lakhataria -
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
તુરીયા ગાંઠીયા નુ શાક (Turiya Ganthiya Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
લોટ વાળા મરચાં (Lot Vala Marcha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
તાદળજાની ભાજી નુ શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16307438
ટિપ્પણીઓ (4)