#FFC2
લોટ ની અંદર મુઠ્ઠી પડતું મોણ અને બધા મસાલા નાખી ભાખરી જેવો લોટ બાંધવો ઢીલો પણ નહીં અને કઠણ પણ નહીં.
લોટમાંથી એકસરખા લુઆ કરી અને જાડી ભાખરી વણી લેવી. લોઢી માં શેકી લેવી ગુલાબી કલર આવે ત્યાં સુધી શેકવી.
ભાખરી તૈયાર થાય પછી બંને બાજુ ચોખ્ખું ઘી લગાડી લો તૈયાર છે આપણી મસાલા ભાખરી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ