આલૂ પાલક

Arpita Shah @ArpitasFoodGallery
#FFC2
Week -2
ફૂડ ફેસ્ટિવલ -2
આ શાક બહુ ફટાફટ બની જાય છે અને પરાઠા, રોટલી, પુરી સાથે સરસ લાગે છે.
આલૂ પાલક
#FFC2
Week -2
ફૂડ ફેસ્ટિવલ -2
આ શાક બહુ ફટાફટ બની જાય છે અને પરાઠા, રોટલી, પુરી સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા પાલક ઝીણી સમારી ને ધોઈ દો તેમજ બટાકા બાફી સમારી દો અને ટામેટા પણ સમારી દો અને બીજી સામગ્રી લો.
- 2
ત્યાર બાદ તાવડી માં તેલ લઇ જીરૂ, લસણીયું મરચું અને હિંગ નાંખી ટામેટા નાંખી મીઠું નલિ પાલક નાંખી મીઠું નાંખી સહેજ પાણી નાંખી ચડે પછી બાફેલા બટાકા નાંખી બધા મસાલા નાંખી હલાવી લીંબુ નો રસ નાંખી ગેસ બંધ કરી સર્વ કરી દો.
- 3
- 4
રેડી છે આલૂ પાલક સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાજર અને વટાણા ની સબ્જી 😄
# Winter Special Recipe# Winter Kichen Challangeઆ શાક શિયાળા માં ઘણી વખત મારી ઘરે બને છે અને ખુબ ફટાફટ બની જાય છે.આ શાક ઘી માં બહુ જ સરસ લાગે છે.ગાજર અને વટાણા શિયાળા માં ખુબ જ સરસ મળે છે એટલે શિયાળા વગર આ શાક ખાવા ની બહુ મઝા આવતી નથી. Arpita Shah -
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
# Winter Kichen Challange#Week 2ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.રોટલી, પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
પંચમેલ દાળ (રાજસ્થાની સ્ટાઇલ)
#FFC6#Week - 6ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જઆ દાળ ખુબ જ ટેસ્ટી છે અને આ દાળ સબ્જી, પરાઠા અને બાટી સાથે સરસ લાગે છે. Arpita Shah -
પળવર નું કાઠિયાવાડી શાક
#SVCપળવર માંથી લગભગ આપણે પળવર બટાકા નું શાક બનાવતા હોય છે પણ આ કાઠિયાવાડી પળવર નું શાક ખુબ જ સરસ લાગે છે.. Arpita Shah -
ગુજરાતી દાળ
#FFC1#ફૂડ ફેસ્ટિવલદરેક ગુજરાતી ના ઘર માં આ દાળ બનતી જ હોય છે અને તેની સાથે ભાત, રોટલી અને શાક સરસ લાગે છે.આ દાળ ખાટી મીઠી લાગે છે. Arpita Shah -
ઇન્સ્ટન્ટ લીલી દ્રાક્ષ નું અથાણું
#Jignaઆ અથાણું 2-3 મિનિટ માં જ ફટાફટ બની જાય છે અને રોટલી, ઢેબરા કે પરાઠા સાથે અને દાળ - ભાત સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
વટાણા અને બટાકા નું શાક
#FFC4#Week - 4#Food Festivalઆ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે અને નાની નાની 2-3 ટિપ્સ ધ્યાન માં રાખશો તો તેનો ટેસ્ટ રસોઈયા બનાવે તેવો જ લાગે છે. Arpita Shah -
તુરીયા મગ ની દાળ નું શાક
#SRJજૂન રેસીપીઆ શાક ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે. રોટલી, ભાખરી સાથે સર્વ કરી શકાય છે. Arpita Shah -
મેથી લસણિયા બિસ્કિટ ભાખરી
#FFC2ફૂડ ફેસ્ટિવલ 2Week 2 માં નાસ્તા માં ઘણી વખત હું બનાવતી હોઉં છું. ચા સાથે કે પછી જમવા માં શાક સાથે ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
આલૂ મટર સબ્જી
#ડિનર#સ્ટારઆ એક એવી સામાન્ય સબ્જી છે જે હરેક ઘર માં બને છે અને સામાન્ય રીતે બધા ને ભાવે છે. વળી તે ભાખરી, પરાઠા, રોટલી, પુરી, ભાત, ખીચડી બધા ની સાથે ચાલે છે. બધા પોતાના સ્વાદાનુસાર બનાવે છે. Deepa Rupani -
-
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
-
તંદુરી મેયો ચીઝ સેન્ડવીચ
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલબહુ ફટાફટ બની જાય છે અને ટેસ્ટી લાગે છે. Arpita Shah -
ભરેલા બટાકા નુ શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 (ફુડ ફેસ્ટિવલ)Week 2 Trupti mankad -
-
-
-
લસણીયા બટાકા (lasaniya bateta recipe in gujarati)
# અમારા ઘર માં બધા નું બહુ જ પ્રિય છે. ફટાફટ પણ બની જાય છે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
કંકોડા અને મકાઈ નું શાક
#EB#Week13કંકોડા નું શાક ઘણા બધા ને ભાવતું નથી પણ મકાઈ સાથે બહુ જ સરસ લાગે છે.કંકોડા માં પ્રોટીન ખુબ જ હોય છે અને આ ચોમાસા માં જ મળે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15966930
ટિપ્પણીઓ