સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#Cookpadgujarati
સોજી નો શીરો મહાપ્રસાદ
આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે

સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)

#cookpadindia
#Cookpadgujarati
સોજી નો શીરો મહાપ્રસાદ
આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસોજી
  2. ૩|૪ વાટકી ઘી
  3. ૧ વાટકીખાંડ
  4. ૪ વાટકીદૂધ
  5. ૧/૨ ટી સ્પૂન ઇલાઇચિ પાઉડર
  6. ૧/૨ ટી સ્પૂન જાયફળ પાઉડર
  7. ૧ ટેબલ સ્પૂનકીસમીશ
  8. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાજુ દૂધ ગરમ કરવા મૂકો અને બીજી બાજુ બાજુ ૧ નોનસ્ટીક મોટી કઢાઈ મા ઘી ગરમ થયે એમાં સોજી નાંખો.... એને બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શેકો

  2. 2

    હવે એમાં ઉકળતું દૂધ સાચવી ને રેડો.... અને બધું દૂધ બળવા આવે ત્યારે એમાં સુકોમેવો નાંખો... અને ઘી છૂટે ત્યારે ખાંડ નાખો

  3. 3

    ખાંડ નું પાણી બળી જાય અને ઘી છૂટે ત્યારે ગેસ બંધ કરી દો અને ઇલાઇચિ પાઉડર અને જાયફળ પાઉડર નાંખી મીક્સ કરો....

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes