રવા નો શીરો(Rava No shiro recipe in Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#પ્રસાદ

સત્યનારાયણ ની કથા માં બનાવવા માં આવતો રવા નો શીરો પ્રસાદ તરીકે બનાવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1વાટકી રવો
  2. 1વાટકી ખાંડ
  3. 2વાટકી દેશી ઘી
  4. 2વાટકી દૂધ
  5. 1નાની ચમચી ઇલાયચી પાઉડર
  6. જરૂર મુજબ ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પહેલા રવા મા ઘી નાખી 10 minit બરાબર શેકી લેવો.

  2. 2

    બરાબર શેકાય જાય એટલે એમાં ખાંડ, દૂધ, ઇલાયચી પાઉડર નાખો

  3. 3

    બધું મિક્સ થઈ જાય એટલે ગેસ પર થી ઉતારી લઈ ડ્રાયફ્રુટ નાખો, તૈયાર છે પ્રશાદ નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes