પર્પલ અને ગ્રીન કોબી નો સંભારો (Purple Green Cabbage Sambharo Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
કોબીનો સંભારો

પર્પલ અને ગ્રીન કોબી નો સંભારો (Purple Green Cabbage Sambharo Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
કોબીનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપગ્રીન કોબી ઝીણી સમારેલી
  2. ૧/૨ કપ પર્પલ કોબી ઝીણી સમારેલો
  3. ૧.૧/૨ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  4. ૧ ટેબલ સ્પૂનતેલ
  5. ૧/૨ ટી સ્પૂન રાઇ
  6. ૧/૨ ટી સ્પૂન હળદર
  7. ૧ ટી સ્પૂનખાંડ
  8. મીઠું સ્વાદ મુજબ
  9. ૧ ટી સ્પૂનલાલ મરચું
  10. ૧/૨ લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઝીણી સમારેલી પર્પલ & ગ્રીન કોબી ને મીક્ષ કરો

  2. 2

    ૧ પેન મા તેલ ગરમ થયે... એમાં રાઈ તતડે એટલે આદુ મરચાંની પેસ્ટ સરસ રીતે સાંતળો..... હળદર નાંખી કોબી નાંખો.... મીક્ષ કરો...

  3. 3

    હવે ખાંડ & મીઠુ નાંખી મીક્ષ કરો & ૧ છીબામાં ઉપર પાણી નાંખી ઢાંકી.... ૩ મિનિટ બાદ ઢાંકણ ખોલી લાલ મરચું નાંખી મીક્ષ કરો.... જમવાના સમયે ૧ માઈક્રો પ્રુફ કાચના બાઉલ મા કાઢી... લીંબુનો રસ મીક્ષ કરી ૧ મિનિટ માટે માઈક્રો કુક કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes