પર્પલ કોબી સુપ (Purple Cabbage Soup Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#cookpadindia
#Cookpadgujarati
પર્પલ કોબી સુપ
પર્પલ કોબી સુપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
#cookpadindia
#Cookpadgujarati
પર્પલ કોબી સુપ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઓલિવ ઓઇલ ગરમ મૂકી તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ... સમારેલી ડુંગળી ઉમેરીને તેને બરાબર રીતે સાતળી લેવાના છે.હવે ઝીણું સમારેલું બટાકું ઉમેરો.... થોડી વાર થવા દો.... મીઠું... મરી પાઉડર... નાંખો... હવે ૧ ગ્લાસ પાણી નાંખી ઉકાળો.... ઊભરો આવે એટલે પરપલ કોબી ઉમેરો... ૪...૫ મિનિટ પછી ગેસ બંધ કરી દો અને ઠંડુ પડે એટલે મીક્ષી મા ક્રશ કરી લો
- 2
૧ પેન માં બટર ગરમ થયે મેંદો શેકો અને દૂધ નાંખી ઘટ્ટ થાય એટલે ક્રશ કરેલી પરપલ કોબી નાંખો... ઉકાળવા દો
- 3
પીરસતી વખતે રેડ ચીલી પાઉડર & થોડા ક્રીમ થી ગાર્નિશ કરો
Similar Recipes
-
પર્પલ કોબી સુપ (Purple Cabbage Soup Recipe In Gujarati)
#MBR2#SJC નવેમ્બર#cookpadindia#cookpadgujaratiપર્પલ કોબી સુપ Ketki Dave -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
કોબી ગાજર ક્વીક પીકલ (Cabbage Carrot Quick Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકોબી ગાજર ક્વીક પીકલ Ketki Dave -
પર્પલ અને ગ્રીન કોબી નો સંભારો (Purple Green Cabbage Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiકોબીનો સંભારો Ketki Dave -
હૉટ & સોર સુપ (Hot & Sour Soup Recipe In Gujarati)
#cookpadindia#cookpadindiaહૉટ & સોર સુપ Ketki Dave -
-
પરપલ કોબી નું શાક (સંભારો) (Purple Cabbage Shak recipe in Gujarati)
આમ તો કોબી ના ફાયદા અનેક છે... એમાં ય પરપલ કોબી મા ફાયટોકેમિકલ્સ, પોષક તત્વો, એન્ટીઓક્સીડન્ટસ, વિટામિન્સ અને ખનીજો થી પ્રચુર છે.... થાઇમીન, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, રીબોફ્લેવીન આર્યન, પોટેશિયમ, વિટામિન એ...ઇ.... સી... કે અને બી અને ડાયેટરી ફાઇબર પ્રચુર માત્રામાં છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨ ગ્રામ આપે છે... ડાયેટરી ફાઇબર નો ઈનટેક તમારા લોહી ના પ્રવાહ મા દાખલ થવાથી ખૂબ વધારે કોલેસ્ટરોલ ઘટાડે છે.... પરપલ કોબી ના ૧ કપ મા ૨૧૬ એમજી પોટેશિયમ, ૫૧ એમજી વિટામીન સી ... ૯૯૩આઇયુ ઓફ વિટામીન એ છે.....આજે હું તમારાં માટે પરપલ કોબી નો કાચોપાકો સંભારો લઇને આવી છું Ketki Dave -
ટામેટા બીટ ગાજર સુપ (Tomato Beetroot Carrot Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબીટ ગાજર ટામેટા સુપ Ketki Dave -
પર્પલ કોબી સુકવણી DRY PURPAL CABBAGE
#cookpadindia#cookpadgujarati પર્પલ કોબી ની સુકવણી માર્કેટ મા પર્પલ કોબી માત્ર ૩૦ મા મળી.... તો એની સુકવણી કરી પાડી... હવે એને સુપ, ચાઇનીઝ ડીશ કે પછી કોલસ્લો સલાડ મા ઉપયોગ મા લઇ શકાય Ketki Dave -
વીંટર સલાડ ( Winter Salad Recipe in Gujarati
Mai Se m Meena Se Na Saki Se... Na Paimane Se....Dil ❤ Bahekta Hai Mera... Ye Purpali💜 Salad Kha Jane Seઆપકો ખા જાને સે.... યે સલાડ કો ખા જાને સે... શિયાળામાં સલાડ ખાવા ની મઝા જ કાંઇક જુદી છે.... એમાં ય મસ્ત પરપલ કોબીમલી જાય એટલે મૌજા હી મૌજા Ketki Dave -
-
પર્પલ કોબી કટીંગ (Purple Cabbage Cutting Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપરપલ કોબી કટીંગ Ketki Dave -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
મીક્ષ વેજ મેયોનીઝ સલાડ (Mix Veg Mayonnaise Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiમીક્ષ વેજ મેયોનીઝ સલાડ કોલસ્લો સલાડ Ketki Dave -
મુત્તાઇકોસે પોરિયલ (Muttaikose Poriyal Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપરપલ કોબી સીરિયલપરપલ કેબેજ પોરિયલસાઉથ મા પરપલ કોબી ને મુત્તાઇકોસે કહે છે Ketki Dave -
બ્રોકોલી પાલક સુપ (Broccoli Palak Soup Recipe In Gujarati)
#MBR8#cookpadindia#cookpadgujaratiબ્રોકોલી પાલક સુપ Ketki Dave -
લીલા ચણા નું શાક (Green Chickpeas Sabji Recipe In Gujarati)
#WK5#cookpadindia#CookpadgujaratiWeek-5લીલા ચણા નું શાક Ketki Dave -
પરપલ કોબી સુકવણી(Dry Purple cabbage recipe in Gujarati)
પરપલ કોબી ની સુકવણીMai Shayar to Nahin.... Magar Ay PURPAL CABBAGEjabse khaya Maine Tujko Mujko Shayari Aa Gai હવે આ પરપલ કોબી મને ૨૦ મા નાની અને ૩૦ રૂપિયા મોટી મળી ગઇ... ઘરે આવી ને idea દોડાવ્યો... હવે ૧ Idea કેવી રીતે મારી રસોઈ માં ફેરફાર લાવે છે તે જુઓ Ketki Dave -
વીંટર મીક્ષ વેજ સબ્જી (Winter Mix Veg Sabji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiવીંટર મીક્ષ વેજ સબ્જી Ketki Dave -
હાંડી પનીર (Handi Paneer Recipe In Gujarati)
#WK4#cookpadindia#CookpadgujaratiWeek 4પનીર હાંડી Ketki Dave -
-
લાલ કોબી નાં મુઠીયા
#કાંદાલસણ ગુજરાતી વ્યંજન ની લોકપ્રિય વાનગી- મુઠીયા (ગરમ નાસ્તો).લાલ કોબી નાખી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
ચાઈનીઝ સેઝવાન રાઇસ (Chinese Schezwan Rice Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચાઈનીઝ સેઝવાન રાઇસ Ketki Dave -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati બ્રોકોલી આલમંડ સુપ Ketki Dave -
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
ગાજર સુપ (Carrot Soup Recipe In Gujarati)
#MBR3#SJC#cookpadindia#cookpadgujaratiગાજરનો સુપ Ketki Dave -
રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiરસીયા મુઠીયા Ketki Dave -
-
પર્પલ કાલાખટ્ટા શીકંજી (Purple Kalakhatta Shikanji Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીકંજી મસ્તી ૨૨પર્પલ શીકંજી Ketki Dave -
વેજ સ્વીટ કોર્ન સુપ (Veg Sweet Corn Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15958242
ટિપ્પણીઓ (13)