મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)

Bhavisha Manvar @cook_23172166
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લોટ લઈ તેમાં બધા મસાલા ઉમેરો અને તેમાં રવો અને તેલનું મોણ નાખી ને કણક બાંધવી
- 2
હવે આ કણક ને ૧૦ મિનિટ સુધી રહેવા દો
- 3
હવે તેને એકદમ સરસ મસળીને તેમાં થીં લુવા લઈને ગોળ ગોળ પૂરી વણી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો અને તેમાં આ તૈયાર કરેલ પૂરી ને તળી લો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ ગરમા-ગરમ પૂરી આ પૂરી ને તમે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
રવિવારે સવારે નાસ્તા માટે પરફેકટ.. Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી(Masala poori recipe in gujarati)
#સુપરશેફ2#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ26મસાલા પૂરી ઝડપ થી બની જતી વાનગી છે અને ઉપરાંત સ્વાદિષ્ટ પણ ખરી. આ પૂરી ને ચા કે કોઈ પણ શાક સાથે લઈ શકાય. શ્રીખંડ - પૂરી, પૂરી - ભાજી, રસ - પૂરી, ખીર - પૂરી આવા ઘણા પૂરી સાથે ના કોમ્બિનેશન લોકો ને પસંદ આવે છે. Shraddha Patel -
મસાલા પૂરી (Masala Poori Recipe in Gujarati)
મારી આ ફેવરિટ પૂરી. ગરમ ગરમ ચા સાથે ખાવાની મજ્જા જ કઈક અલગ. બનાવવા માં પણ એકદમ સરળ અને ફટાફટ બની જાય.#GA4#Week9#Puri Shreya Desai -
-
મરી મસાલા જીરા પૂરી (Mari Masala Jeera Poori Recipe In Gujarati)
#FFC7#week7#ફૂડફેસ્ટિવલ#જીરાપૂરી#Cookpad#Cookpadindia#Cookpadgujarati#Cooksnapમરી મસાલા જીરા પૂરી Manisha Sampat -
-
લોચા પૂરી (Locha Poori Recipe In Gujarati)
આ વાનગી જૈન મા ખુબ ખવાય છેજૈન દેરાસર મા નાસ્તો તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
તીખી મસાલા પૂરી (Tikhi Masala Poori Recipe In Gujarati)
આજે ડીનર માટે ગરમ ગરમ તીખી મસાલા પૂરી બનાવી. જે દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે.અને મસાલા વાળી ચા સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
#GA4#week9#fried આ પૂરી મે ઘઉંના લોટ ની બનાવી છે,નાસ્તામાં ચા સાથે સારી લાગે છે,મેંદામાં બનાવી હોય તેવી જ ફરસી લાગે છે Sunita Ved -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15996057
ટિપ્પણીઓ (3)