રાંધવાની સૂચનાઓ
- 1
આમળા ના ઠળિયા કાઢી મોટા મોટા ટુકડા માં કાપી લો.
- 2
સ્વાદ અનુસાર મીઠું ઉમરો અને બરાબર મિક્ષ કરો.
- 3
હવે ઢાંકણ ઢાંકી ને 1 થી 1.5 દિવસ માટે મૂકી દો. પાણી છૂટી જશે.
- 4
હવે તેને થોડા થોડા તડકા માં અને પંખા નીચે પુરે પુરા ના સુકાય જાય ત્યાં સુધી સુકવો.
- 5
વધુ તડકા માં સુકાવસો તો કાળા પડી જશે.
- 6
જ્યારે પૂરી રીતે સુકાય જાય એટલે એર ટાઈટ ડબ્બા માં ભરી દો.
Similar Recipes
-
-
-
-
-
-
-
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
આમળા બીટ મુખવાસ #FFC4ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન એટલે ભોજનની સાથેસાથે મુખવાસનું પણ ખૂબ મહત્વ હોય છે આમળાની સિઝન છે તો આ મુખવાસ બનાવ્યો બધાને કહું. જ પસંદ આવ્યો try it Jyotika Joshi -
-
આમળા કેન્ડી મુખવાસ (Amla Candy Mukhwas Recipe In Gujarati)
#FFC4#week4# cookpad gujarati# food festival kailashben Dhirajkumar Parmar -
-
આમળા મુખવાસ ગટાગટ (Amla Mukhwas Gatagat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4Week4 આમળા માં વિટામિન "C" ભરપૂર હોય છે...તે રોગપ્રતિકારકઅને બળવર્ધક છે અને રક્તશુદ્ધિ કરી ને નવયૌવન બક્ષી વૃદ્ધાવસ્થા ને દૂર ધકેલે છે...પાચનક્રિયા નિયમિત કરે છે તેથી જ જમ્યા પછી મુખવાસ તરીકે લેવાય છે. Sudha Banjara Vasani -
આમળા બીટ મુખવાસ (Amla Beetroot Mukhwas Recipe In Gujarati)
#FFC4#cookpadindia #cookpad_gujમુખવાસ, તાંબુલ(પાન) એ ભારતીય ભોજન નું અવિભાજ્ય અંગ છે. ભોજન પશ્ચાત ખાવા માં આવતો મુખવાસ એ મુખ શુદ્ધિ અને પાચનક્રિયા માં મહત્વ નો ભાગ ભજવે છે.મુખવાસ માં મુખ્યત્વે વરિયાળી, તલ, ધાણા દાળ, અજમો, સોપારી ખવાય છે તો સાથે સાથે, આમળા, આદુ વગેરે ની સુકવણી પણ ખવાય છે. આજે મેં બીટ અને આમળા સાથે નો મુખવાસ બનાવ્યો છે જે દેખાવ માં સુંદર અને સ્વાદ માં અવ્વલ છે. Amla /indian goose berry -Beet mukhwas) Deepa Rupani -
-
-
આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#આમળાં શરીર માટે ખૂબ જ જરૂરી છે. શિયાળા માં સરસ આવે છે.તેનો ઉપયોગ કરી ને આખું વર્ષ સ્ટોર કરી શકાય. વાળ અને આંખો માટે ખૂબ જ ગુણકારી છે વિટામિન સી નો સ્ત્રોત એટલે આમળા.મોટા આમળાનો સ્વાદ તુરો હોવાથી બધાને ભાવે નહિ પણ રીતે મુખવાસ બનાવવાથી ખૂબ જ ભાવશે. Davda Bhavana -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#FFC4ફૂડ ફેસ્ટિવલ - 4Week - 4 શિયાળાો એટલે ખાવાની સીઝન. આ સીઝનમાં તમે જેટલું ખાઓ એટલું ઓછું છે. હેલ્થ બનાવવા અને હેલ્ધી વસ્તુઓ ખાવા માટે શિયાળો બેસ્ટ માનવામાં આવે છે. એમાંય શિયાળામાં જ મળતાં આમળા આ સીઝનનો સૌથી હેલ્ધી ફ્રૂટ માનવામાં આવે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. સમયથી પહેલા વૃદ્વાવસ્થાના લક્ષણોને રોકવા માટે આમળા ઘણાં મદદરૂપ છે. પણ ઘણાં લોકોને આમળા ખાવા ગમતા નથી. જેથી તેઓ આમળાની અવનવી રેસિપી ટ્રાય કરે છે.આમળાની એવી સ્વાદિષ્ટ, સુપાચ્ય, સરળ અને સ્વાસ્થ્ય માટે અત્યંત લાભકારક, નાના-મોટા સૌ ખાઈ શકે એવી ગોળીઓજે એકવાર બનાવીને તમે આખું વર્ષ તેને સ્ટોર કરીને ખાઈ સકશો. Juliben Dave -
આમળા મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)
#Amlaઆમળા આ ઋતુ માં ગમે એ સ્વરૂપ માં ખાવા જોયે, તે શરીર માટે ખૂબ જ સારા. મેં હ આમળા ને ખમણી ને એને સુકવી ને ઈનો મુખવાસ બનાવ્યો છે. Bansi Thaker -
-
-
-
-
-
આમળા નો મુખવાસ(Amla Mukhwas recipe in Gujarati)
નોર્મલ આપડે આમળા નથી ખાઈ શકતા પણ એનો મુખવાસ બનાવો તો રોજ ખવાય જે બવજ ફાયદાકારક છે ..પાચન શક્તિ પણ સારી રહે ..#GA4 #WEEK11 #આમળા bhavna M -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16001377
ટિપ્પણીઓ (8)