રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)

ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.
onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa)
રેડ ચટણી (Red Chutney Recipe In Gujarati)
ખાસ કરીને ઢોસા અને સાંભર સાથે નારિયલ ચટણી સર્વ થાય છે. પણ આજે લીલું નારિયલ નથી તો કંઈક જુદી જ ચટણી ટ્રાય કરી છે. લસણ કે ઉપરથી વઘારની પણ જરુર નહિ..ઢોસા કે કોઈ પણ સાઉથ ની રેસીપી સાથે ખૂબ સરસ લાગે છે.
onion-tomato chutni - Red chutni પણ કહી શકાય. આ ચટણીમાં નારિયલ કે શીંગ કે દહીં ન હોવાથી ૪-૫ દિવસ સારી રહે છે. કાંચની બોટલમાં ભરી ફ્રીઝમાં સ્ટોર કરી ગમે ત્યારે ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય. (onion-tomato chutni for dosa)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો. ટામેટા અને ડુંગળી કાપી લો. પછી કડાઈમાં તેલ મૂકી રાઈ-જીરું અને અડદની દાળ સાંતળો. પછી લીમડાનાં પાન અને સુકા મરચા નાંખો.
- 2
પછી ડુંગળી સાંતળો. પ઼છી ટામેટા નાંખી નીઠું નાંખી ચડવા દો. પછી કાશ્મીરી લાલ મરચું નાંખી ઢાંકીને ટામેટા પોચા થાય ત્યાં સુધી સીજવા દો. ગેસ બંધ કરી રહેવા દો.
- 3
પછી બધું ઠંડું થાય એટલે મિક્સર માં થોડું પાણી નાંખી પીસી લો. એક બાઉલમાં કાઢી લો.
- 4
તો તૈયાર છે રેડ ચટણી. તેને ઉત્તપમ, અપ્પે, રવા ઢોસા કે મેંદુવડા અને ઈડલી સાથે સર્વ કરી શકાય.
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
સાંભર (Sambhar Recipe In Gujarati)
સાંભર વિના ઢોંસા, ઈડલી કે મેંદુવડા ખાવાની મજા જ ન આવે. ઠંડીમાં ગરમાગરમ સાંભર પીવાની બહું જ મજા આવે. Dr. Pushpa Dixit -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#RC3ફ્રેન્ડસ, ગુજરાતી થાળી માં ચટણી નું એક અલગ જ સ્થાન છે એજ રીતે સાઉથ ઇન્ડિયન ચટણી કે જે ઢોસા, ઈડલી કે ઉત્તપમ સાથે સર્વ કરવા માં આવે છે તે પણ એટલી જ ટેસ્ટી લાગે છે તમે આ ચટણી સર્વ કરી શકો છો. આજે મેં અહીં ટામેટાં ની ચટણી ની રેસીપી શેર કરી છે.રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine" સર્ચ કરો🥰 asharamparia -
મૈસુર ઢોસા ની રેડ ચટણી (Red Chutney - Mysore Dosa Special Recipe In Gujarati)
#માઇઇબુકમૈસૂર ઢોસા ની ઓળખ એની આ ખાસ રેડ ચટણી થી થાય છે. એને ઢોસા પર પણ પથરાઈ છે અને ઈડલી કે ઢોસા ની સાથે એકલી પણ ખવાય છે.એકદમ આૈથેન્તિક રેસિપી છે. Kunti Naik -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
કોકોનટ ચટણી દરેક સાઉથ ઈન્ડિયન ડીશમાં જરૂરથી પીરસાય. અને નારિયલ ચટણી પણ ઘણી રીતે બને. મેં અહી રવા અપ્પમ સાથે આ ચટણી બનાવી છે. Dr. Pushpa Dixit -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
નાળિયેરની લાલ ચટણી (Coconut Red chutney recipe in Gujarati)
નાળિયેર ની લાલ ચટણી નાળિયેરની લીલી અથવા તો સફેદ ચટણી કરતા ઘણી અલગ છે. આ ચટણીમાં આંબલી અને લાલ મરચાં ઉમેરવામાં આવે છે જેનાથી એને થોડો ખાટો અને તીખો સ્વાદ મળે છે. નાળિયેર ની લાલ ચટણી ઢોસા, ઉત્તપમ, ઈડલી કે વડા સાથે અથવા તો જમવામાં સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઈડ#પોસ્ટ1 spicequeen -
રેડ નારિયલ ઢોસા ચટણી (Red Coconut Dosa Chutney Recipe In Gujarati)
મિતિક્ષાબેનની રેસીપી જોઈ આજે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ઢોસા સાથેની રેડ ચટણી બનાવી છે. ડુંગળી-લસણનો ઉપયોગ કર્યો છે..ખૂબ જ ટેસ્ટી બની છે.. આભાર મિતિક્ષાબેન🙏👍 Dr. Pushpa Dixit -
પોડી મસાલો (Podi Masala Recipe In Gujarati)
#ST#south Indian treatતમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાઉડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે.આ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય.પોડી મસાલા એ દાળ, નારિયેળ, લસણ અને સૂકા મસાલાનું મિશ્રણ છે. તે કઢી, સાંભર કે સબ્જીમાં ઉમેરવામાં આવે છે અથવા ઇડલી, ઢોસા કે મેંદુવડા સાથે પીરસવામાં આવે છે. આ મસાલાને થોડીક સામગ્રી વડે સરળતાથી ઘરે બનાવી શકાય છે. કોઈપણ વાનગીમાં આ મસાલાનો ઉમેરો સરળતાથી તેનો સ્વાદ વધારી શકે છે અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકે છે.આ પોડી મસાલાને દરેક સાઉથ ઈન્ડિયન ડીશ સાથે નારિયલ ચટણી નાં વિકલ્પ માં કે મુસાફરી દરમ્યાન અથવા લંચ બોક્સ માં ઉપયોગ માં લઈ શકાય છે. Dr. Pushpa Dixit -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
પેલી વાર ટ્રાય કરી છે. પણ ખૂબ જ ટેસ્ટી બની. ઉત્તાપમ સાથે ખાવાની બસ મજા જ પડી ગઈ😋 Dr. Pushpa Dixit -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
નારિયલ ચટણી (Nariyal Chutney Recipe In Gujarati)
#ST#South Indian Treatઆ નારિયલ ચટણી સાઉથ ઈન્ડિયન દરેક ડીશ સાથે પરફેક્ટ છે. તમે આ ચટણી બનાવી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો. જ્યારે પણ ઢોસા, ઈડલી, મેંદું વડા કે અપ્પમ બનાવો ત્યારે ફ્રીઝમાં થી કાઢી તેનો ઉપયોગ કરી શકાય. Dr. Pushpa Dixit -
કોકોનટ ચટણી
#ચટણી#ઇબુક1#34ચટણી ઘણા પ્રકાર ની બને છે કોકોનટ ની ચટણી ખાસ કરી ને ઈડલી -ઢોસા, મેંદુવડા કે ઉત્તપમ સાથે સર્વ કરાય છે સાઉથ ઈંડિઅન ડીશ ની આ નાળિયેર ની ચટણી અભિન્ન વાનગી કહી શકાય Varsha Karia I M Crazy About Cooking -
ટામેટાં ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
ટામેટાની ચટણી ઈડલી ઢોસા સાથે સર્વ કરવા માં આવે છે.. Daxita Shah -
-
વેજ. મીની ઉત્તપમ (Veg. Mini Uttapam Recipe In Gujarati)
#ST#south Indian treatટીફીન બોક્સ માટે, સવારનાં બ્રેક ફાસ્ટ માટે કે સાંજના લાઈટ ડિનર માટેની પરફેક્ટ રેસીપી છે. સાથે નારિયલ ચટણી અને સાંભર સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
દુધી ટામેટા ની ચટણી (dudhi tomato chutney recipe in gujarati)
#સાઈડમેં દૂધી અને ટામેટા ની ચટણી બનાવી છે આ ચટણી આંધ્રપ્રદેશમાં બનાવવામાં આવે છે અને આની સાથે ભાત પરોસ્વામા આવે છે તે ખાવામાં તીખી અને ખાટી હોય છે અને બહુ સ્વાદિષ્ટ બને છે .તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો.આંધ્ર પ્રદેશમાં પચડી પણ કહેવામાં આવે છે. Pinky Jain -
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
ટામેટા ની ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
આ ચટણી ને તમે પુડલા,ઢોસા,ઉતપમ સાથે સર્વ કરી શકાય છે. Avani Parmar -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#CRકોકોનટ ચટણી ઢોસા , ઈડલી અને મેંદુવડા અને બીજી સાઉથ ઇન્ડિયન વાનગી સાથે સર્વ કરવા માં આવે છે .આ ચટણી ટેસ્ટ માં ખુબ સરસ લાગે છે . Rekha Ramchandani -
-
ડુંગળી ટામેટા ની ચટણી (Dungli Tomato Chutney Recipe In Gujarati)
#RC1#સ્પાઇસી ચટણીઆ ચટણી ઈડલી ઢોંસા સાથે યમ્મી લાગે છે...પરોઠા સાથે પણ ખવાય છે Dhara Jani -
કોકોનટ ચટણી (Coconut chutney recipe in Gujarati)
#cr#cookpadgujarati#cookpadindia કોકોનટ ચટણી એક સાઉથ ઇન્ડિયન ચટણી છે. જેનો ઉપયોગ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઈડલી, ઢોસા, મેંદુવડા અને બીજી અનેક સાઉથ ઇન્ડિયન વાનગી સાથે આ ચટણીને સર્વ કરવામાં આવે છે. આ ચટણીને બનાવવા માટે સુકુ ટોપરું અને દાળિયા ની દાળ નો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
ટોમેટો જીંજર ચટણી (Tometo ginger Chutney recipe in gujarati)
#સાઉથટોમેટો જીંજર ચટણી સાઉથ ઈન્ડિયન ડિશ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. લાલ સૂકા મરચાં, ટામેટા, ડુંગળી,આદુ ,લીમડો, આંબલી અને ગોળ જેવા ઘટકો નો ઉપયોગ કરીને આ ચટણી બનાવવા મા આવે છે Parul Patel -
સાઉથ ઈન્ડિયન રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
રેડ ચટણી (સાઉથ ઈન્ડિયન)#RC3#Week3 Bina Samir Telivala -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
More Recipes
ટિપ્પણીઓ (5)