સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#સાઉથ
આ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે

સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)

#સાઉથ
આ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 બાઉલલીલા નાળિયેર નુ કોપરુ
  2. 1 ચમચીચણાની દાળ
  3. 1 ચમચીઅડદ ની દાળ
  4. 2-3 નંગલીલા મરચા
  5. 1 નંગટૂકડો આદુંનો
  6. 1 નંગટૂકડો સૂકી આંબલી નો
  7. 1 નંગસૂકૂ લાલ મરચું
  8. 8-9 પાનમીઠો લીમડો
  9. સ્વાદાનુસારમીઠું
  10. જરૂર મુજબતેલ
  11. 1/2 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોપરા ને સરસ રીતે ધોઈને સાફ કરી ને એક મિક્સરમાં ક્રશ કરી લેવુ

  2. 2

    તૈયાર પછી એક કડાઈમાં તેલ મૂકી ને ચણાની દાળને શેકી લેવી

  3. 3

    તૈયાર પછી બધી જ વસ્તુઓ મિક્સ કરી ને ક્રશ કરી લેવી

  4. 4

    તૈયાર પછી એક તપેલીમાં તેલ મૂકી ને અડદની દાળ ને રાઈ નાખી ને પછી સૂકૂ લાલ મરચું લીમડાના પાન મૂકી ને વઘાર કરી ને મીશ્રણ મા રેડી દો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes