ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)

Sangita Vyas @Sangit
ડબલ તડકા દાલ મખની (Double Tadka Dal Makhani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાળા અડદ અને રાજમા ને ૧૦ મિનિટ ગરમ પાણી માં પલાળ્યા બાદ ફ્રેશ પાણી એડ કરી કુકર માં ૩-૪ સિટી વગાડી બાફી લેવા..
- 2
પેન માં ઘી અને તેલ મૂકી વઘાર ની સામગ્રી તતડાવી ડુંગળી અને ટામેટા તથા ટોમેટો પ્યુરી એડ કરી સારી રીતે સાંતળી લેવું.
ત્યાર બાદ બધા સુકા મસાલા કરી પાણી અને બાફેલા અડદ એડ કરી ધાણા,ગરમ મસાલો લીંબુ ની રસ વગેરે નાંખી સારી રીતે ઊકળવા દેવું.. - 3
થીક consistency રાખી ગેસ બંધ કરી મખની ને બાઉલ માં કાઢી લેવી..
હવે ઉપર ના તડકા માટે..વઘારીયા માં ઘી લઈ સુકુ લાલ મરચું અને જીરું તતડાવી છેલ્લે કાશ્મીરી મરચુ પાઉડર નાખી વઘાર ને દાલ મખની પર રેડી તરત ઢાંકી દેવું.
પાંચ મિનિટ બાદ ધાણા સ્પ્રિંકલ કરી ફ્રેશ મલાઇ ને બીટ કરી વઘાર ની સાઇડ માં રેડવી..
તો તૈયાર છે.. લગ્ન સ્ટાઇલ યમ્મી ડબલ તડકા દાલ મખની.. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ મખની ડબલ તડકા (Dal Makhani Double Tadka Recipe In Gujarati)
આજે શનિવાર.. લંચ માં દાલ મખની અને જીરા રાઈસ બનાવ્યા.. Sangita Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
મગની દાળ ડબલ તડકા (Moong Dal Double Tadka Recipe In Gujarati)
રોટલી ભાખરી સાથે બહુ જ મજા આવે .એક વાટકો આમ જ પી લીધી હોય તો ય પેટ ભરાયેલું લાગે.. Sangita Vyas -
-
દાલ મખની (Dal Makhani recipe in Gujarati)
#GA4#Week1#ટ્રેડિંગ#પંજાબીદાલ મખની એ ઉત્તર ભારતની એક પંજાબી ડિશ છે. તેમાં કાર્બોહાઇડ્રેટ અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. તે પચવામાં થોડી ભારે હોય છે. Asmita Rupani -
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#BWસીઝન ની કુણી દૂધી અને ચણા ની દાળ નું શાકડબલ તડકા માર કે... Sangita Vyas -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
અમારા ઘરમાં શનિવારે લંચ માં અડદ બને .તો આજે મેં દાલ મખની બનાવી છે. Sonal Modha -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
લહસૂની દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટઆપણે રેસ્ટોરન્ટ માં ખાવા માટે જતા હોય છે ત્યારે આપણું ભોજન દાલ ફ્રાય જીરા રાઈસ વગર પૂરું નથી થતું તેમાં પણ લહસુની તડકા વાલી જો મળી જાય તો તો આપણે એને જ ન્યાય આપતા હોય છે.આજે આપણે આ દાલ ને આપણા સૌ ના રસોડાં માં બનતી જોઇશું. Kunti Naik -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpad_gu#foodforlife1527 દાલ મખની એક પંજાબી દાલ છે. જે પ્રોટીન અને એનર્જીથી ભરપૂર હોય છે. આજે મે દાલમખની સાથે રાજસ્થાની ફેમસ બાફલા બાટી બનાવી. બહુ મજા આવી. Sonal Suva -
સ્મોકી દાળ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
#DRઆજે પંજાબી દાળ મખની ને ઢાબા સ્ટાઈલ બનાવી છે જે રાઈસ, લચ્છા પરોઠા, સાદા પરોઠા અને નાન સાથે બહુજ સરસ લાગે છે. Bina Samir Telivala -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા ઘર માં વારંવાર બને છે. પંજાબી સ્ટાઇલ થી બનાવું છું. ખુબ જ સરસ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ છે. Arpita Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આમ તો દાલ મખની એ પંજાબી ડીશ છે પણ અમે જયારે બદરીનાથ કેદારનાથ ઞયેલ તયારે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની ટેસટ કરેલ જે ખૂબ જ સવાદિષટ હતી. પહાડી પદેશમાં વાતાવરણ ને અનુકૂળ થવા મોટેભાઞે પોટીનથી ભરપૂર એવા રાજમા, કાળા અડદ, અડદની દાળ તથા ભાત નો રોજીદી રસોઈમાં સમાવેશ થતો હોય છે. તો અાજે મે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની બનાવી છે. Bindi Vora Majmudar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા પરિવાર ને મારા હાથ ની દાલ મખની બહુ ભાવે છેદાલ મખની/ કાલી દાલ/ માં કી દાલ Tanha Thakkar -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#week17#dal_makhaniઆ દાલ મખની મે બહુ જ ઓછા મસાલા વાપરી ને બનાવી છે... ખુબ જ સ્વાદિષ્ટ બને છે... Hiral Pandya Shukla -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17જ્યારે આપણી પાસે શાક નો કોઈ ઓપ્શન ના હોય અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય તો આ દાલ મખની બેસ્ટ ઓપ્શન છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16787839
ટિપ્પણીઓ