ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને ધોઈ નાખો કોરા કરી લો પછી તેમાં મીઠું અને સાકર નાખી વરાળ ચારળી માં પાંચ મિનિટ બાફવા મૂકો
- 2
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં કાંદા લીલાં મરચાં લીમડો હળદર નાખી બરાબર હલાવી લો વરિયાળી નાખવાથી પૌંઆ નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે
- 3
પછી પૌંઆ ને નાખી ઢાંકી દો બરાબર હલાવી લો ખુબજ સરસ લાગે છે
- 4
એકપલેટ માં પૌંઆ નાખી ઉપરથી ફરસાણ લીંબુ નો રસ કોથમીર થી સજાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
ત્રિરંગા પૌંઆ (Triranga Poha Recipe In Gujarati)
#TR#ત્રિરંગા પૌંઆ રેસીપી#breakfast recepe Krishna Dholakia -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
-
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5 : ઈનદોરી પૌંવાઈન્દોરી પૌંવા એ ઈન્દોરની પ્રખ્યાત ડીશ છે. આજે મેં પણ બનાવ્યા ઈન્દોરી પૌંવા. હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
-
-
ઇન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia એકદમ ટેસ્ટી, લો કેલેરી, બિલકુલ ઓછા તેલમાં બનતી વાનગી એટલે ઈન્દોરી પૌંઆ. વડી પૌઆને વરાળે બાફવા થી તે એકદમ સોફ્ટ અને fluffy થઈ જાય છે. Neeru Thakkar -
-
-
પૌંઆ બટાકા (Poha Bataka Recipe In Gujarati)
સવાર સવારમાં ગરમ નાસ્તો મલી જાય એટલે મજા પડી જાય. તો આજે મેં પૌંઆ બટાકા બનાવ્યા અને સાથે ગરમા ગરમ મસાલા ચા . Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16043458
ટિપ્પણીઓ