રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ વાટકીપૌવા
  2. ડુંગળી સમારેલી
  3. ૧/૨ tspહળદર
  4. મોટી ચમચી ખાંડ
  5. ૧/૨લીંબુ નો રસ
  6. વગાર માટે તેલ
  7. 1 ચમચી જીરું
  8. 4 - 5લીમડો
  9. ૧ નંગ લીલાં મરચાં
  10. હિંગ
  11. મોટી ચમચી શીંગ દાણા
  12. મીઠું
  13. કોથમીર
  14. સેવ
  15. જીરાવન મસાલો બનવા માટે નીચેની બધી વસ્તુ ૧/૨ મોટી ચમચી લઈ mix કરવી👇🏻
  16. વરિયાળી પાઉડર
  17. શેકેલું જીરું પાઉડર
  18. ચાટ મસાલો
  19. મરચું
  20. સંચળ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૌવા ને ધોઈ ને પલાળી રાખો..
    પલાળી જાય એટલે તેમાં મીઠું હળદર ખાંડ નાખી મિક્સ કરી.. વરાળ થી બાફી લો

  2. 2

    કડાઈ માં તેલ મૂકી વઘાર નો મસાલો નાખી શીંગ ને ડુંગળી સાંતળી લો(હું શીંગ જુદી સાંતળી ને નથી નાખતી)
    તેમાં તૈયાર પૌવા ને લીંબુ નો રસ નાખી ને ૨ થી ૩ મિનિટ સુધી રહેવા દો..

  3. 3

    જીરાવલ માટે બધા મસાલા મિક્સ કરી ને મસાલો બનાવો
    તૈયાર પૌવા પર મસાલો, ડુંગળી, સેવ કોથમીર નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati Trivedi
Khyati Trivedi @cook_khyatitrivedi
પર

ટિપ્પણીઓ

Similar Recipes