ઈંદોરી પૌંઆ (Indori Pauva Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પૌંઆ ને ચાળણીમાં સાફ કરી પાણીથી ધોઈ અને તેમાં હળદર અને મીઠું દેવું અને પછી ઉકળતા પાણી પર પૌંઆ ની ચાળણી ૫ મીનીટ માટે રાખવા.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું અને હિંગ ઉમેરી લીમડાના પાન તળતળે એટલે પપૅલ કોબીજ, કેપ્સીકમ, ઝીણા સમારેલા મરચાં, ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા બાફેલા બટાકા (૧),બધા શાક ઉમેરો અને હળદર, મરચું પાઉડર, મીઠું, ધાણાજીરું ઉમેરો અને લીંબુનો રસ નીચોવી મીક્સ કરો,અને શાક થવા દો.
- 3
પછી તેમાં પૌંઆ મીક્સ કરો અને મીક્સ કરો, તેમાં ખાંડ,ગરમ મસાલો,જીરાવન મસાલા,મીક્સ કરી અને સવિૅગ ડીશ માં ઝીણી સમારેલી કોથમીર,દાડમ, રતલામી સેવ, તળેલા શીંગદાણા અને જીરાવન મસાલો છાંટો અને ઈન્દોરી પૌંઆ નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#FFC5#Week5#ફૂડ ફેસ્ટિવલ1#ઈન્દોરી પૌંઆ Krishna Dholakia -
-
-
-
-
-
-
ઈન્દોરી પૌવા (Indori Poha Recipe In Gujarati)
#FFC5#week5#cookpadindia#cookpadgujratiઇન્દોરી પૌવા ની ખાસિયત એમાં વપરાતો જીરાવન મસાલો અને વરિયાળી છે ,સાથે આ પૌવા માં તેલ નો વપરાશ ખૂબ ઓછો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે ..હું આ મસાલો મહારાષ્ટ્ર થી લઇ આવું છું . ઘરે બનાવવો હોય તો આની રેસિપી યૂટ્યુબ પર મળી જશે . Keshma Raichura -
-
ઈન્દોરી પૌંઆ (Indori Poha Recipe In Gujarati)
#Foodfestival#FFC5#WEEK5#ઈન્દોરીપૌઆઈન્દોરી પૌઆમાં વરીયાળી ઉમેરવામાં આવે છે અને રતલામી સેવ ઉસળ અને જલેબી સાથે પિરસવામાં આવે છે. Krishna Mankad -
ઈન્દોરી પૌવા (Indori Pauva Recipe In Gujarati)
#FFC5#cookpadgujarati #cookpadindia#breakfastrecipe Khyati Trivedi -
-
-
-
-
-
ઇન્દોરી પૌંઆ. (Indori poha Recipe in Gujarati)
#FFC5 ઇન્દોરી પૌંઆ ઇન્દોર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
મકાઈ પૌંઆ (Makai Pauva Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujratiઆપણા દરેક ના ઘર માં નાસ્તા માં પૌંઆ બટાકા કે કાંદા પૌંઆ બનતા જ હોય છે મે અહી બાફેલી અમેરિકન મકાઈ નો ઉપયોગ કરી ને પૌંઆ ને એક અલગ જ ટેસ્ટ આપ્યો.અમેરિકન મકાઈ અને પૌંઆ બન્ને જ ડાયટ માં ખૂબ જ healthy . Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16042979
ટિપ્પણીઓ