મોકા સ્ટાઈલ કોલ્ડ કોફી (Mocha Style Cold Coffee Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

રવિવાર એટલે જલસા નો દિવસ ખાવું પીવું અને મોજે મોજ. Cold coffee ☕ with biscuits
બધાને ભાવતી જ હોય છે.

મોકા સ્ટાઈલ કોલ્ડ કોફી (Mocha Style Cold Coffee Recipe In Gujarati)

રવિવાર એટલે જલસા નો દિવસ ખાવું પીવું અને મોજે મોજ. Cold coffee ☕ with biscuits
બધાને ભાવતી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૩ કપદૂધ
  2. ૨ ટી સ્પૂનકોફી
  3. ૨ ચમચીખાંડ
  4. ૨ ચમચીમીલ્ક પાઉડર
  5. ૧ ચમચીકોકો પાઉડર
  6. ૨ ચમચીફ્રેશ ક્રીમ
  7. ૫/૬ આઈસ કયુબ
  8. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ કોફી માટે ની બધી સામગ્રી તૈયાર કરી લેવી કોફી અને ખાંડ માં એક ચમચી વોર્મ વોટર નાખી ને ચમચી થી ફીણી લેવી.

  2. 2

    મિક્સર જારમાં બધી સામગ્રી નાખી દેવી અને ક્રશ કરી લેવી.

  3. 3

    સર્વિંગ કપ મા કોફી ને કાઢી લેવી ઉપર થોડો કોફી પાઉડર નાખી ને સર્વ કરવી
    તો તૈયાર છે
    મોકા સ્ટાઈલ કોલ્ડ કોફી
    મેં કોલ્ડ કોફી સાથે હોમ મેડ બિસ્કિટ સર્વ કર્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes