કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati)

chetna shah
chetna shah @chetna1537

#ટીકોફી

#ટીકોફી

વધુ વાંચો

મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati)

chetna shah
chetna shah @chetna1537

#ટીકોફી

#ટીકોફી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપઠંડુ દૂધ
  2. 1 ટેબલ સ્પૂનકોફી પાવડર
  3. 1.5 ટેબલસ્પૂનખાંડ પાવડર
  4. 2 ટેબલસ્પૂનપાણી
  5. 2ઈંચ જેટલો ડાર્ક ચોકલેટ નો ટુકડો
  6. 1 ટી સ્પૂનડાર્ક ચોકેટ ના ઝીણા ટુકડા
  7. 2 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  8. 2આઈસ ક્યુબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં કોફી પાવડર ખાંડ નો પાવડર અને પાણી મિક્સ કરી ને 3 થી 4 મિનિટ બિટર અથવા ચમચી થી ફેંટો

    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે દૂધ માં ડાર્ક ચોકલેટ નાખી ને બ્લેન્ડર કરી ને મિક્સ કરો

    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્લાસ મા આઈસ ક્યુબ નાખો

    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ ગ્લાસ માં આઈસ ક્યુબ ની ઉપર ચોકલેટ વાળું દૂધ રેડો,ત્યાર બાદ તેના પર ફેટેલિ કોફી નાખો,હવે આ કોફી ઉપર ફ્રેશ ક્રીમ નાખો પછી તેના પર ઝીણાં ચોકલેટ ના ટુકડા નાખો તૈયાર છે મોકા કોફી

    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મોકા કોલ્ડ કોફી (mocha Cold coffee Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નોંધ,આ કોફી માં ડાર્ક ચોકલેટ ના બદલે તમે કોકો પાવડર પણ વાપરી શકો છો પણ ટ્રેડીશનલ રેસિપી માં ડાર્ક ચોકલેટ જ હોય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

chetna shah
chetna shah @chetna1537
પર April 26, 2020 18:12

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇન્સ્ટન્ટ જલેબી (Instant Jalebi Recipe In Gujarati)
  2. કોલ્ડ કોકો (Cold Cocco Recipe In Gujarati)
  3. મેન્ગો આઇસ્ડ ટી (Mango ice tea in gujrati)
  4. છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
  5. ફેટ બર્નિંગ જિન્જર ટરમેરિક ટી (Turmeric tea in gujrati)
  1. ક્યુમીન ટી (Cumin Tea Recipe In Gujarati)
  2. અજમાં લીંબુ ની ચા (Carom seed & Lemon Tea Recipe In Gujarati)
  3. હર્બલ બ્રાઉન ટી (Herbal Brown Tea Recipe In Gujarati)
  4. 4 ફ્લેવરની દાલગોના કોફી (4 flavours Dalgona Coffee Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12289249
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close